NEW
Font size
WorksheetsSP&CC
Total questions: 30
Worksheet time: 30mins
ક્યા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે?
આવેદનપત્ર
વિજ્ઞાપનપત્ર
નિયમનપત્ર
નોંધણીનું પ્રમાણપત્ર
બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ?
1 માસ
2 માસ
3 માસ
4 માસ
ત્યાગ પત્ર શેની સાથે સંકળાયેલ છે?
શેર જપ્તી
સ્થાપકોના રાજીનામા
હક ના શેર
અરજી ના નાણાં પરત કરવા
શેરહોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે?
શેરની પુનઃખરીદી
શેર સોંપણી
શેર ના ભાગ પાડવા
વેચાણ ની દરખાસ્ત
વર્તમાન સંજોગોમાં શેર ની અરજી કઈ રીતે કરવામાં આવે છે?
સેબીમાં અરજી કરીને
અરજીપત્રક અને ચેક આપીને
અરજદારના ખાતામાં શેર અરજી ની રકમ બ્લોક કરાવીને અને તેનું ASBA ફોર્મ ભરીને
કંપની રજીસ્ટાર ને શેર અરજી મોકલી ને
અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક ક્યારે કરે છે?
શેર ધારકનું અવસાન થાય ત્યારે
શેરધારક નાદાર જાહેર થાય ત્યારે
શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે
એક પણ નહીં
ફરજિયાત ફેરબદલી માં......
સંમતિ જરૂરી છે.
સંમતિની જરૂર નથી.
સંમતિ ગમે તે આપી શકે.
કંપની રજીસ્ટાર સંમતિ આપી છે.
શેરહોલ્ડર માટે શેર...
જંગમ મિલકત છે.
જવાબદારી છે.
રોકડ મિલકત છે.
અચલ મિલકત છે.
શેરધારક નાદાર જાહેર થાય ત્યારે.....
ફરજિયાત ફેરબદલી થાય.
મરજીયાત ફેરબદલી થાય.
આંશિક ફેરબદલી થાય.
ફેરબદલી ન થાય.
શેર બજાર....
સટોડિયાઓ નું બજાર છે.
દેશના વિકાસની પારાશીશી છે.
રોકડ બજાર છે.
માલસામાન બજાર છે.
ડિબેન્ચર એટલે...
માલિકીની મૂડી
ઉછીની મૂડી
મિલકત
ખર્ચ
ડિબેન્ચર શબ્દ મૂળ કઈ ભાષા પરથી આવેલો છે?
ફ્રેન્ચ
લેટિન
અરબી
ફારસી
કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે કઇ બેંકમાં ખાતું ખોલાવે છે?
રિઝર્વ બેંક
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
શિડ્યુલ્ડ બેંક
કોઈ પણ બેંક
ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ છે?
લેણદાર
દેવાદાર
દેવાદાર- લેણદાર
શેરધારક
ડિબેન્ચર પર વ્યાજ નો દર કેટલો હોય છે?
12%
6%
નિશ્ચિત
અનિશ્ચિત
કંપનીમાં સેવા આપનાર નિષ્ણાંત વ્યક્તિઓને અવેજમાં આપેલ શેરથી.......
સભ્યપદ મળતું નથી.
મેનેજર પદ મળે છે.
સભ્યપદ મળે છે.
અંશતઃ સભ્યપદ મળે છે.
સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે?
પ્રથમ વ્યક્તિના નામે
બધી જ વ્યક્તિઓ ના નામે
બીજી વ્યક્તિના નામે
છેલ્લી વ્યક્તિના નામે
કંપનીના આવેદનપત્ર ની કઈ કલમમાં સહી કરવાથી સભ્ય તરીકે માની લેવામાં આવે છે?
મૂડી ની કલમ
ઉદ્દેશ ની કલમ
સ્થાપના ની કલમ
જવાબદારી ની કલમ
પેઢીના ભાગીદારો વ્યક્તિગત કે સંયુક્ત પણે કંપનીનું સભ્યપદ......
મેળવી શકે.
પેઢી અને ભાગીદારો સંયુક્તપણે મેળવી શકે.
મેળવી ન શકે.
માત્ર પેઢી જ મેળવી શકે.
યુદ્ધ કે કટોકટી જાહેર થતા કઈ વ્યક્તિનું સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે?
શેરહોલ્ડર
ડિબેન્ચર હોલ્ડર
મેનેજર
વિદેશી વ્યક્તિ
કોઈ વેપારીને ભરવા પડતા વેચાણ કર અંગે ફરિયાદ કરવી હોય તો સરકારના કયા વિભાગ સાથે પત્રવ્યવહાર કરવો પડે?
વેચાણ વેરા વિભાગ
કસ્ટમ વિભાગ
આવકવેરા વિભાગ
ટેલીફોન વિભાગ
ગામમાં પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા સાથે પત્રવ્યવહાર કરવો પડે?
ગ્રામ પંચાયત
તાલુકા પંચાયત
નગરપાલિકા
જીલ્લા પંચાયત
મોટા શહેરમાં પાણી -પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે?
રાજ્ય સરકાર
મહાનગરપાલિકા
ગ્રામ પંચાયત
કેન્દ્ર સરકાર
અગ્નિશામક દળ ની સેવા એક એવી સેવા કહી શકાય?
ખાનગી
જાહેર ઉપયોગી
સરકારી
અર્ધસરકારી
નિયુક્તિના પત્રના અંતમાં શું પાઠવવામાં આવે છે?
શુભેચ્છા
અભિનંદન
સ્મૃતિપત્ર
લેખિત પરીક્ષાનું પરિણામ
જ્યારે કર્મચારીના હોદા ,વળતર અને જવાબદારીમાં ફેરફાર કરીને આર્થિક લાભ અને મોભાદાર દરજ્જો મળે તે માટે કરવામાં આવતી પ્રક્રિયા એટલે શું?
ભરતી
બઢતી
અપકર્ષ
બદલી
જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે પેઢી/ સંસ્થા અંતિમ પગલાંરૂપે કઈ પ્રક્રિયા કરે છે?
બઢતી ની
અપકર્ષની
નોકરી ની સમાપ્તિ
બદલી
કયો પત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહ (જૂથ)ને સંબોધીને લખાય છે.
પરિપત્ર
મેમો
નોટિસ
ખુલાસો માંગતો પત્ર
લેખિત પરીક્ષામાં હાજર રહેવા અંગેની જાણ કરતાં પત્રમાં નીચેના પૈકી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે?
લેખિત પરીક્ષાના સ્થળ ,સમય
લેખિત પરીક્ષાનું પરિણામ
નિયુક્તિ ઓર્ડર
ભરતી ની જાહેરાત
રૂબરૂ મુલાકાત ના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી?
રૂબરૂ મુલાકાત નું સ્થળ
રૂબરૂ મુલાકાતનો સમય
ઇન્ટરવ્યૂ સ્થળે જવા- આવવા અંગેના મુસાફરી ખર્ચ અંગેની સ્પષ્ટતા
નોકરી અંગેની શરતો
