NEW
Font size
WorksheetsSPCC 4TH ROUND
Total questions: 35
Worksheet time: 18mins
શૈક્ષણિક લોન મેળવવા ની અરજી બઁક નો કયો ખાતેદાર કરી શકે છે ?
બચત ખાતે દાર
ચાલુ ખાતે દાર
રિકરિંગ ખાતે દાર
ફિક્સ ડિપોઝિટ ધરાવનાર ખાતેદાર
બઁક માં લૉકર ની સુવિધા મેળવનારે બઁક માં શું ચૂકવવું પડે છે ?
ભાડું
દલાલી
રોયલ્ટી
વ્યાજ
વેપાર ધંધા માટે વેપારીઓ બઁક માં કાય પ્રકાર નું ખાતું ખોલવે છે ?
ચાલુ
બચત
રિકરિંગ
બાંધી મુદત્ત
CC ની સુવિધા બઁક માથી કોણ મેળવી શકે છે ?
ચાલુ ખાતે દાર
બચત ખાતે દાર
રિકરિંગ ખાતે દાર
બાંધી મુદત્ત ખાતે દાર
OD ની સુવિધા બઁક માઠી કોણ મેળવી શકે ?
ચાલુ ખાતે દાર
બચત ખાતે દાર
રિકરિંગ ખાતે દાર
બાંધી મુદત્ત ના ખાતે દાર
ભારત દેશ ની વડી બઁક નું નામ ........ છે.
RBI
SBI
PNB
CBI
પાસ બૂક માં થયેલ ભૂલ માટે લખવામાં આવતા પત્ર માં શું દર્શાવવા માં આવતું નથી ?
તારીખ
ખાતા નંબર
ખાતા ધારક નું નામ
આભાર
બઁક દ્વારા ચેક ને ખોટી રીતે અમાન્ય કર્યો હોય ત્યારે શું અસર થાય છે ?
પેઢી ની પ્રતિષ્ઠા વધે છે
પેઢી ની પ્રતિષ્ઠા ઘટે છે
વ્યાજ માફી મળે છે
વ્યાજ ચૂકવવામાં આવે છે
ખાતું બંધ કરવાના પત્રમાં બિડાણ માં શું જોડવામાં આવે છે ?
રસીદ
બઁક બૂક
પાસ બૂક
વણ વપરાયેલા ચેક
બૅન્ક સાથે થતો પત્ર વ્યવહાર કઈ પ્રકાર ની શૈલી માં થવો જોઈએ ?
આધુનિક
અર્વાચીન
સરળ
જટિલ
આંતર વિભાગીય પત્ર વ્યવહાર ને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
સંસ્થાકીય પત્ર વ્યવહાર
અનૌપચારિક પત્ર વ્યવહાર
સાંસ્ક્રુતિક પત્ર વ્યવહાર
આંતર વિભાગીય પત્ર વ્યવહાર કેટલા સ્વરુપે કરવામાં આવે છે ?
3
4
6
2
કયો પત્ર કાયદાકીય દ્રષ્ટિ કોણ ધરાવે છે ?
નોટિસ
પરિપત્ર
મેમો
આપેલ તમામ
ક્યો પત્ર વહીવટીય દ્રષ્ટિ કોણ ધારાવે છે?
નોટિસ
પરિપત્ર
મેમો
આપેલ તમામ
........... એક માર્ગીય સંચાર વ્યવસ્થા છે ?
પરિપત્ર
નોટિસ
મેમો
આપેલ તમામ,
............... એ દ્વિ માર્ગીય સંચાર વ્યવસ્થા છે
નોટિસ
પરિપત્ર
મેમો
એક પણ નહીં
કયો પત્ર માત્ર વ્યક્તિઓ ના સમૂહ ને સંબોધી ને લખવામાં આવે છે ?
નોટિસ
પરિપત્ર
મેમો
નીચેના માથી કોનો સમાવેશ આંતર વિભાગીય પત્ર વ્યવહારમાં થાય છે ?
ઓર્ડર પત્ર
પૂછપરછ પત્ર
ઉઘરાણી પત્ર
પરિ પત્ર
કર્મચારીઓ માં સમાનતા જાળવવાનૂ કાર્ય..........દ્વારા થાય છે
નોટિસ
પરિપત્ર
મેમો
જનરલ પત્ર
"તમે તમારા કર્મચારી પાસે શેની અપેક્ષા રાખો છો ?" આ બાબત ....... દ્વારા જાણી શકાય છે.
નોટિસ
પરિપત્ર
મેમો
....... માં દર્શાવેલ બાબતો સમૂહ ના બધા જ સભ્ય ને એક સમાન રીતે લાગુ પડે છે
નોટિસ
પરિપત્ર
મેમો
........... માં ક્યારેક શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવાં માં આવતા નથી
પરિપત્ર
નોટિસ
મેમો
પરિપત્ર માં શું ખાસ મહત્વ ધરાવે છે ?
તારીખ અને સમય
તારીખ અને વાર
તારીખ અને સ્થળ
પ્રમુખ ની સહી
નિશ્ચિત વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે શું લખવામાં આવે છે ?
સ્મૃતિ પત્ર
નોટિસ
મેમો
પરિપત્ર
જળ અને વિદ્યુત બચાવ કામગીરી માટે .................... લખવામાં આવે છે
નોટિસ
પરિપત્ર
મેમો
પરિપત્ર નો મૂખ્ય હેતૂ ........... ને માહિતી પહોચાડવા નો હોય છે
કર્મચારી
ગ્રાહક
લોકો
લેણદારો
કર્મચારી ની યાદ શક્તિ ને ઢંઢોળવાનું કાર્ય ............ દ્વારા થાય છે.
મેમો
પરિપત્ર
નોટિસ
જનરલ પત્ર
મેમો માં નીચેના પૈકી કયો નંબર ફરજિયાત લખવો પડે છે ?
સંદર્ભ નંબર
મોબાઇલ નંબર
પાન કાર્ડ નંબર
નિમણૂક નંબર
પૂર્વ નિર્ધારીત માળખા મુજબ લખતા પત્રો એટ્લે.........
મેમો
નોટિસ
પરિપત્ર
શૈક્ષણિક સેવા માટે.........નો ઉપયોગ કરવા માં આવે છે.
ઈ- લર્નિંગ
ઈ - મની
RTGS
ECS
ઈ - ઓક્શન માં માહિતી ..........રજૂ કરાવામાં આવે છે.
વેબ સાઇટ પર મૂકી ને
SMS દ્વારા
TV દ્વારા
Audio CD બહાર પાડીને
ઈ - ફાયલિંગ માટે ......... નો ઉપયોગ કરવામાં આવે છે.
વેબ સાઇટ
ઈ- મેલ નો
ઇન્સ્ટન્ટ મેસેજિસ
CD નો
ઈ- બૂકિંગ નું બીજું નામ ... છે.
ઈ- કમિટમેંટ
ઈ- રિઝર્વેશન
ઈ- અડવાન્સ
ઈ - રજીશ્ટ્રેસન
ઈ- કોમ્યુનિકેશન ને કારણે માહિતી સંચારની પ્રક્રિયા કયા સ્તરે પહોંચી ગઈ છે ?
વૈશ્વિક
પ્રદેશિક
સ્થાનિક
રાષ્ટ્રીય
ઈ - કોમ્યુનિકેશન ના ...... સ્વરૂપ છે
6
14
9
21
