Worksheetsગુજરાતી પ્રકરણ ૧ અને ૨ ની કસોટી
Total questions: 20
Worksheet time: 2mins
પુષ્ટિ શબ્દ કયા સંપ્રદાય સાથે સંકળાયેલ છે.
પ્રણામી સંપ્રદાય
સ્વામિનારાયણ સંપ્રદાય
જૈન સંપ્રદાય
વૈષ્ણવ સંપ્રદાય
વૈષ્ણવજન કાવ્ય સાહિત્યની દ્રષ્ટિએ કેવું છે.
પદ
રાસ
ભજન
કવાલી
વૈષ્ણવજન પદ ગાંધીજીની સર્વ ધર્મ પ્રાર્થના ને કઈ પુસ્તિકા માંથી પ્રગટ કરવામાં આવ્યું છે.
આશ્રમ ભજનાવલી
કબીર ભજનાવલી
નરસિંહ કાવ્યો
કૃષ્ણ મુરારી
સંસાર પરના મોહ નો અભાવ એટલે શું?
જ્ઞાન
વૈરાગ્ય
વણ લોભી
કપટ રહિત
લગની લાગવી એટલે શું ?
તાળી લાગવી
મોહ લાગવો
સમભાવ રાખવો
લાલચ આપવી
વૈષ્ણવજન જીભનો ઉપયોગ શેમા કરે છે ?
પાપ કરવામાં
સાચું બોલવામાં
ખોટું બોલવામાં
પ્રશંસા કરવામાં
નીચેનામાંથી કયા શબ્દોમાં પર પ્રત્યય રહેલો છે?
લોભી
સમદૃષ્ટિ
અભિમાન
પરધન
"નવ" શબ્દ નું શિષ્ટ રૂપ આપો.
ના
અહીં કરો
નવું
નયન હાલરડુ
તીરથ સંજ્ઞાનો પ્રકાર લખો.
સમૂહવાચક
ભાવવાચક
જાતિવાચક
દ્રવ્યવાચક
"લોક "નો સમાનાર્થી શબ્દ લખો.
લોકો
તાળુ
જેલ
જનસમૂહ
રેસનો ઘોડો પાઠ ના લેખક કોણ છે?
નરસિંહ મહેતા
વર્ષા અડાલજા
સુંદરમ
હરીન્દ્ર દવે
અંકિત ની લાંબી ગન શેની બનેલી હતી?
લોખંડની
પિત્તળની
પ્લાસ્ટિક ની
લાકડાની
તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો આ વાક્ય કોણ બોલે છે.
નીનાબહેન
વીનુકાકા
સંજય
સૌરભ
વીનુકાકા વાત વાતમાં કહેતા.....
નિશાન ઊંચું રાખવું
નિશાન નીચું રાખવું
અન્યને નિશાન બનાવવું
ક્યારેય કોઇ નિશાન ન રાખવું
સૌરભ ડોક્ટર થઈને કયા દેશમાં સ્થિર થયો હતો.
જાપાન
રશિયા
અમેરિકા
શ્રીલંકા
મીનાબેન સાંજના સમયે શી પ્રવૃત્તિ કરતા હતા.
ગામના પાદર જતા
મંદિરે જતા
બાલ મંદિરે જતા
ગામના ચોકમાં જતા
ઉતાવળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
ધીરજ
નિરસતા
કોમળ
નારાજ
મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. વાક્યમાં અલંકાર નો પ્રકાર લખો.
ઉપમા
સજીવારોપણ
વર્ણાનુપ્રાસ
યમક
વાક્યમાં વિશેષણ શોધો.
મંજુ કાકી એ બે હાથ જોડ્યા.
મંજુ કાકી
બે
હાથ
જોડ્યા
રેસનો ઘોડો કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવેલ છે.
કોઈ વાર થાય કે
વાર થાય જો કે
ધીમે વાર થાય કે
કોઈ વાર થાય જો
