NEW
Font size
Worksheetsધોરણ 10 ગુજરાતી કૃતિ કર્તા પ્રકાર ગદ્ય વિભાગ
Total questions: 20
Worksheet time: 10mins
'માનવીની ભવાઈ' માંથી કયો પાઠ આપણા અભ્યાસક્રમમાં આવેલો છે ?
વાઇરલ ઇન્ફેક્શન
ભૂલી ગયા પછી
ભૂખથીય ભૂંડી ભીખ
જન્મોત્સવ
લેખક ગુણવંત શાહનો કયો પાઠ આપણા અભ્યાસક્રમમાં છે ?
વાઇરલ ઇન્ફેક્શન
ભૂલી ગયા પછી
ભૂખથીય ભૂંડી ભીખ
જન્મોત્સવ
'છત્રી' પાઠના લેખકનું નામ શું છે ?
મહેન્દ્રસિંહ પરમાર
મોહનલાલ પટેલ
રતિલાલ બોરીસાગર
રઘુવીર ચૌધરી
'ભૂલી ગયા પછી' પાઠના લેખકનું નામ શું છે ?
મહેન્દ્રસિંહ પરમાર
મોહનલાલ પટેલ
રતિલાલ બોરીસાગર
રઘુવીર ચૌધરી
લેખક પન્નાલાલ પટેલનો કયો પાઠ આપણા અભ્યાસક્રમમાં છે ?
વાઇરલ ઇન્ફેક્શન
ભૂલી ગયા પછી
ભૂખથીય ભૂંડી ભીખ
જન્મોત્સવ
લેખિકા વર્ષા અડાલજાનો કયો પાઠ આપણા અભ્યાસક્રમમાં છે ?
રેસનો ઘોડો
ભૂલી ગયા પછી
ભૂખથીય ભૂંડી ભીખ
જન્મોત્સવ
નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે.
'ૐ હાસ્ય' માંથી છત્રી
'લોકસાહિત્યની અશ્વ કથાઓ' માંથી ઘોડીની સ્વામીભક્તિ
'રખડુંનો કાગળ' માંથી ડાંગવનો અને...
'પગરવ તળાવ' માંથી વિરલ વિભૂતિ
નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે.
છત્રી - હાસ્ય નિબંધ
ઘોડીની સ્વામીભક્તિ - લોકકથા
ડાંગવનો અને... - પ્રવાસ નિબંધ
વિરલ વિભૂતિ - ચરિત્રનિબંધ
ભૂલી ગયા પછી - એકાંકી
નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે.
ગતિભંગ - લઘુકથા
ભૂખથી ભૂંડી ભીખ - આત્મકથા ખંડ
ડાંગવનો અને... - લલિતનિબંધ
રેસનો ઘોડો - નવલિકા
વાયરલ ઇન્ફેક્શન - નિબંધ
'વેલજી ડોસા' ક્યા પાઠનું પાત્ર છે ?
રેસનો ઘોડો
ભૂલી ગયા પછી
ભૂખથીય ભૂંડી ભીખ
જન્મોત્સવ
'સુંદરજી શેઠ' ક્યા પાઠનું પાત્ર છે ?
રેસનો ઘોડો
ભૂલી ગયા પછી
ભૂખથીય ભૂંડી ભીખ
જન્મોત્સવ
'ફોરમ' ક્યા પાઠનું પાત્ર છે ?
રેસનો ઘોડો
ભૂલી ગયા પછી
ભૂખથીય ભૂંડી ભીખ
જન્મોત્સવ
ચોપડાની ઇન્દ્રજાળ
'રણછોડભાઈ અને શંકરદા ' ક્યા પાઠનું પાત્ર છે ?
રેસનો ઘોડો
ભૂલી ગયા પછી
ભૂખથીય ભૂંડી ભીખ
જન્મોત્સવ
ગતિભંગ
'જીવલો' ક્યા પાઠનું પાત્ર છે ?
રેસનો ઘોડો
ભૂલી ગયા પછી
ભૂખથીય ભૂંડી ભીખ
જન્મોત્સવ
ચોપડાની ઇન્દ્રજાળ
'ગોવિંદ' ક્યા પાઠનું પાત્ર છે ?
રેસનો ઘોડો
ભૂલી ગયા પછી
ભૂખથીય ભૂંડી ભીખ
જન્મોત્સવ
ચોપડાની ઇન્દ્રજાળ
'મંજુકાકી' ક્યા પાઠનું પાત્ર છે ?
રેસનો ઘોડો
ભૂલી ગયા પછી
ભૂખથીય ભૂંડી ભીખ
જન્મોત્સવ
ચોપડાની ઇન્દ્રજાળ
'નંદા' ક્યા પાઠનું પાત્ર છે ?
રેસનો ઘોડો
ભૂલી ગયા પછી
ભૂખથીય ભૂંડી ભીખ
જન્મોત્સવ
ચોપડાની ઇન્દ્રજાળ
'યશ' ક્યા પાઠનું પાત્ર છે ?
રેસનો ઘોડો
ભૂલી ગયા પછી
ભૂખથીય ભૂંડી ભીખ
જન્મોત્સવ
ચોપડાની ઇન્દ્રજાળ
લેખક જોરાવરસિંહ જાદવનો કયો પાઠ આપણા અભ્યાસક્રમમાં છે ?
ઘોડીની સ્વામીભક્તિ
ભૂલી ગયા પછી
ભૂખથીય ભૂંડી ભીખ
જન્મોત્સવ
આપણા અભ્યાસક્રમમાં કયો હાસ્યનિબંધ છે ?
છત્રી
રેસનો ઘોડો
વાયરલ ઇન્ફેક્શન
ડાંગવનો અને...
