wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી ધોરણ 3

Total questions: 15

Worksheet time: 42mins

Name
Class
Date
1.

કબૂતરનું મિત્ર કોણ હતું?

a)

મકોડો

b)

કીડી

c)

દેડકો

d)

શિકારી

2.

કબૂતરે કીડીને બચાવવા પાણીમાં શું નાખ્યું?

a)

ફૂલ

b)

હોડી

c)

પાંદડું

d)

ડાળી

3.

કબૂતરને મારવા માટે કોણ આવ્યું?

a)

સિંહ

b)

ઘુવડ

c)

ગરૂડ

d)

શિકારી

4.

કબૂતરે નદીમાં શું જોયું?

a)

કીડી

b)

મકોડો

c)

માછલી

d)

મગર

5.

કીડી શામાં રહે?

a)

માળો

b)

દર

c)

પાણી

d)

રાફડો

6.

પારધીને કીડીએ કયા ચટકું ભર્યું?

a)

પગે

b)

હાથે

c)

કાને

d)

નાકે

7.

પારધીનો અર્થ શું થાય?

a)

પવન

b)

શિકારી

c)

જંગલ

d)

પથ્થર

8.

ખાખી બાવો કોણ બન્યું છે?

a)

માં

b)

બચુ

c)

મનુ

d)

બકુલ

9.

બાવાને જમવા શુ જોઈએ છે?

a)

દાળભાત

b)

શાક રોટલી

c)

ગુલાબજાંબુ

d)

ખીચડી લોટ

10.

ભભૂતનો સમાનાર્થી શબ્દ આપો.

a)

રાખ

b)

કપડા

c)

ભૂત

d)

ભાત

11.

બચુના હાથમાં શુ છે?

a)

સાણસી

b)

ચીપિયો

c)

ગલાસ

d)

માળા

12.

બા બેઠી તી ------------ કરવા. ખાલી જગ્યામાં શુ આવે?

a)

કપડા

b)

સિલાઈ

c)

રસોઈ

d)

વાત

13.

હું છું ખાખી બાવો કવિતાના કવિ કોણ છે?

a)

નરસિંહ મહેતા

b)

મીરાબાઈ

c)

નરોત્તમ વાળંદ

d)

ઈશ્વર પરમાર

14.

બા કોનાથી ડરી ગઈ?

a)

સિંહ

b)

ભૂત

c)

બાવો

d)

બિલાડી

15.

વૈરાગીનો અર્થ શું થાય?

a)

બાવો

b)

માવો

c)

જંગલ

d)

વડ