Worksheetsપોષણ માસ 2021 આંગણવાડી કાર્યકર સાથે ક્વિઝ
Total questions: 10
Worksheet time: 10mins
આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામા કેવી રીતે મદદ કરી શકીએ ?
વધારનું સ્તનપાન આપીને
કાંગારું મધર કેર આપીને
વધારનું સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિક્ષિત કરીને
બાળકને જીવનરક્ષક એંટીબાયોટિક્સ દવા આપીને
લંબાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
સ્ટેડિયોમીટર
ઇન્ફન્ટોમીટર
પુખ્ત વ્યક્તિઓ માટેનો સ્કેલ
ઉપરનામાથી કોઈ નહીં
આપણે બાળકોમાં સ્ટંટિગ (ઉમરના પ્રમાણમા ઓછા ઊંચાઈ)કેવી રીતે માપીએ ?
1. ઉમરના પ્રમાણમા વજન
2. ઉમર ના પ્રમાણ માં ઊંચાઈ
3. ઉમરના પ્રમાણમા ઉંચાઇ / લંબાઈ
4. ઉપરના માથી કોઈ નહિ
એક ૯ માહિનાનું બાળક સરેરાશ એક દિવસ (૨૪ કલાક) માં કેટલો ખોરાક ખાઈ શકે છે?
૧૦૦ ગ્રામ અથવા એક વાટકી /સ્ટાન્ડર્ડ કદના બાઉલ
૨૦૦ ગ્રામ અથવા બે વાટકી /સ્ટાન્ડર્ડ કદના બાઉલ
૫૦૦ ગ્રામ અથવા બે વાટકી /સ્ટાન્ડર્ડ કદના બાઉલ
ઉપરના માથી એકપણ નહિ
એક મહિનાના બાળકને બીમારી દરમિયાન માતાએ શું ખવડાવવું જોઈએ ?
સ્તનપાન ટાળવું જોઈએ કારણ કે તે પચવવું મુશ્કેલ છે
વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ
સ્તનપાન (ફ્રિક્વન્સી )માં ઘટાડો કરવો જોઈએ
ઉપર નામથી એક પણ નહિ
માતાના સ્તનમાથી બહાર કાઢવામાં આવેલ દૂધ કેટલો સમય રાખી શકાય અને બાળકને કેટલા સમય સુધી આપી શકાય છે?
૬ કલાક
૪ કલાક
૨ કલાક
૮ કલાક
આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામા કેવી રીતે મદદ કરી શકીએ ?
વધારનું સ્તનપાન આપીને
કાંગારું મધર કેર આપીને
વધારનું સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિક્ષિત કરીને
બાળક ને જીવન રક્ષક એંટીબાયોટિક્સ દવા આપીને
વિટામિન 'એ ' નું મહત્વ છે ?
નવું લોહી બનાવવામાં મદદ કરે છે
બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો કરે છે
આંખો તંદુરસ્ત રાખવામા મદદ કરે છે
નવું લોહી બનાવવામાં મદદ કરે છે અને આંખો તંદુરસ્ત રાખવામા મદદ કરે છે
નાના બાળકને ખોરાકની કેટલી વધુ વિવિધતા વાળો ખોરાક આપી શકાય ?
અલગ અલગ આહારજૂથ માથી બનેલ દરેક ભોજન
દર મહિને નવા આહાર જુથ નો ખોરાક આપવો
દરેક ભોજન માં ઓછામાં ઓછા ૪ આહાર જૂથો નો સમાવેશ કરવો
એક વર્ષની ઉમરે વિવિધ ખોરાક આપવાનું શરૂ કરો
કઈ ઉમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાથી ખોરાક આપી શકાય ?
બાળક ૬ માહિનાનું થાય એટલે તરત જ
બાળક ૧ વર્ષ નું થાય ત્યારે
બાળક ૧૦ માહિનાનું થાય ત્યારે
એક પણ નહીં
