Worksheetsધોરણ-૩ કલશોર, સસલાંની પાછળ કૂતરું.
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
આપેલ ચિત્ર શાનું છે?
a)
કૂતરો
b)
બિલાડી
c)
વાંદરો
d)
ગાય
2.
આપેલ ચિત્ર શાનું છે?
a)
સસલું
b)
બિલાડી
c)
કૂતરો
d)
મરઘી
3.
આપેલ ચિત્ર શાનું છે?
a)
મોચી
b)
સુથાર
c)
કુંભાર
d)
કડીયો
4.
મોચી શું કામ કરે છે?
a)
કપડાં સીવે.
b)
બુટ-ચપ્પલ બનાવે.
c)
ઘરેણાં બનાવે.
d)
ઓજારો બનાવે.
5.
આપેલ ચિત્રમાં કેટલાં ચોરસ છ?
a)
૨
b)
૪
c)
૧
d)
૩
6.
આપેલ ચોરસમાં કુલ કેટલી દીવાસળી છે?
a)
૩
b)
૪
c)
૫
d)
૭
7.
આપેલ ચિત્રમાં શુ લખેલું છે?
a)
ઝાડ
b)
કબૂતર
c)
કૂતરો
d)
મરઘી
8.
આપેલ ચિત્રમાં શું લખેલું છે?
a)
આંખ
b)
મોં
c)
દાંત
d)
જીભ
9.
દરજી શું કામ કરે છે?
a)
કપડાં સીવે.
b)
ઘરેણાં બનાવે.
c)
મકાન બનાવે.
d)
ઓજારો બનાવે.
10.
કુંભાર શું બનાવે?
a)
માટલાં બનાવે.
b)
બુટ-ચપ્પલ બનાવે.
c)
કપડાં સીવે.
d)
ઓજારો બનાવે.
100 %
