NEW
Font size
S
M
L
XL
WorksheetsG.K Quiz 1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
વિશ્વ નો સૌથી ભેજ વાળો ખંડ કયો છે?
a)
એશિયા
b)
યુરોપ
c)
ઉત્તર અમેરિકા
d)
દક્ષિણ અમેરિકા
2.
ભારત રત્ન પ્રાપ્ત કરવા વાળા પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા?
a)
ડૉ.હોમી ભાભા
b)
સી. વી. રમન
c)
ડૉ.અબ્દુલ કલામ
d)
મેઘનાથ સહા
3.
અલગ પડતો શબ્દ શોધો.
a)
ગાય
b)
ભેંસ
c)
ઘોડો
d)
મરઘી
4.
ગુજરાત માં પ્રથમ રેડિયો પ્રસારણ ક્યાં કરવામાં આવેલું?
a)
અમદાવાદ
b)
સુરત
c)
જુનાગઢ
d)
વડોદરા
5.
ગુજરાત માં બાજરી નું સૌથી વધુ વાવેતર ક્યાં જિલ્લા માં થાય છે?
a)
સાબરકાંઠા
b)
બનાસકાંઠા
c)
મહેસાણા
d)
સુરેન્દ્રનગર
6.
મેરાયો લોકનૃત્ય ગુજરાત ના ક્યાં જિલ્લા માં ઉજવાય છે?
a)
ડાંગ
b)
બનાસકાંઠા
c)
સાબરકાંઠા
d)
નર્મદા
7.
વાંસદ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે?
a)
ભાવનગર
b)
જૂનાગઢ
c)
કચ્છ
d)
નવસારી
8.
ત્રિકોણ ની સૌથી મોટી બાજુ એટલે?
a)
વિકર્ણ
b)
કર્ણ
c)
લંબ
d)
વેઘ
9.
આ માંથી મોટી સંખ્યા કઈ છે.?
a)
2.005
b)
2.05
c)
2.50
d)
2.25
10.
............. give us fruit, wood and medicines.
a)
Teacher
b)
Doctor
c)
River
d)
Tree
Reset
