wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

gujarati younger lot

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

________ પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે.

a)

ઘર

b)

ચબૂતરો

2.

_________માં પંખીઓને રક્ષણ મળે એ માટે ચબૂતરા પર છત છે.

a)

ઉનાળા

b)

ચોમાસા

c)

બંન્ને

3.

ચબૂતરે પાણીની ઠીબ લટકાવી છે.

a)

ખરું

b)

ખોટું

4.

રાસ (અર્થભેદ દર્શાવો )

a)

ગરબો

b)

દોરડું

5.

પર્વતતારા પ્રાર્થનાકાવ્ય નથી.

a)

ખોટું

b)

ખરું

6.

સોગાદ (સમાનાર્થી શબ્દ )

a)

ભેટ

b)

બક્ષિસ

c)

બંન્ને

7.

લાડનું વિરોધી શબ્દ

a)

ધિક્કાર

b)

પ્રેમ

8.

અજવાળાના ________ વચ્ચે અંધારાની નદી વહે,

a)

કિનારા

b)

કાંઠા