wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-6-ગુજરાતી-પ્રથમસત્ર-પાઠ-6-લેખણ ઝાલી નો રહી-ભાગ-2

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કહળસંગ ના બાપુ ના મૃત્યુ પછી કોઈ નો કાગળ આવે તો કોણ વાચી આપતું ?

a)

ગામ ના મુખી

b)

સરપંચ

c)

શેઠ હરખચંદ

d)

કહળસંગ

2.

'ઉજાડ ગામ માં એરંડો પ્રધાન'એ શું છે ?

a)

એરંડો મહત્વનો પાક કહેવાય છે

b)

એરંડા થી ગામ ઉજ્જડ ના થાય

c)

રૂઢિપ્રયોગ

d)

કહેવત

3.

કહળસંગે શામાટે હરખછંદ શેઠ ને બે હાથ જોડી ને બોલાવ્યા હતા?

a)

ઘરે પ્રસંગ હતો એટલે

b)

કાળોત્રી ના કાગળો લખવાના હતા

c)

તેમણે પૈસા ની જરૂર હતી

d)

ગણેશ સ્થાપન કરવાનું હતું

4.

કહળસંગે તેમના બાપુ નું કારજ કયા દિવસ નું રાખેલું ?

a)

પાચમ

b)

સાતમ

c)

ચોથ

d)

ત્રીજ

5.

એક દિવસ નું કારજ કેટલા દિવસ ચાલ્યું?

a)

પાંચ

b)

સાત

c)

નવ

d)

ચાર

6.

કારજ ના કાગળ લખતી વખતે કોની લેખાણ જાલી નો રહી. ?

a)

કહળસંગ ના બાપુની

b)

કહળસંગની

c)

શેઠ હરખચંદ ની

d)

વાતડાહ્યા અનુભવીની

7.

પાઘડીપનો એટલે શું ?

a)

ઘડી નો પા ભાગ

b)

પાઘડી નું માપ

c)

પાઘડી ના જેવો વિસ્તાર

8.

'પાણિયાળા' એટલે શું ?

a)

પીવાનું પાણી રાખવાની જગ્યા

b)

ખાસ પ્રકાર ના માટલા

c)

પાણી ની સાકડી નહેર

d)

બળવાન

9.

અહી "વહાણા વાઈ જવા " એટલે શું?

a)

સામા પવને વહાણ ચલાવવું

b)

સામા પવને વહાણ ના ચલાવવું

c)

સમય જતો રહેવો

10.

અહી "નેવા ના પાણીએ હાથ ધોવા " એ શું છે?

a)

રૂઢિપ્રયોગ

b)

કહેવત

c)

હાથ ધોવા માટે નેવાનું જ પાણી વાપરવું

11.

અહી "વાઢ ,કાન ને આવ્ય શાન " શું છે ?

a)

ખેતરમાં કામ કરવાની ખાસ પધ્ધતી

b)

કહેવત

c)

રૂઢિપ્રયોગ

d)

ધીમા અવાજે થતી વાતચીત

12.

અહી ( ; ) કૌંસ માં દર્શાવેલ ચિન્હ શું કહેવાય ?

a)

પૂર્ણવિરામ ની સાથે અલ્પવિરામ

b)

માત્ર અલ્પવિરામ

c)

અર્ધ વિરામચિન્હ

d)

આવું કોઈ પૂર્ણવિરામ જ નથી

13.

અહી( , ) કૌંસ માં દર્શાવેલ ચિન્હ કયું વિરામચિન્હ કહેવાય ?

a)

પૂર્ણઅલ્પવિરામ

b)

અલ્પવિરામ

c)

ગુરુવિરામ

14.

અહી ( : ) કૌંસમાં દર્શાવેલ ચિન્હ કયું વિરામચિન્હ કહેવાય ?

a)

પૂર્ણવિરામ

b)

અલ્પવિરામ

c)

ગુરુવિરામ

d)

યોજક

15.

અહી ( " " ) કૌંસમાં દર્શાવેલ ચિન્હ કયું વિરામચિન્હ કહેવાય છે?

a)

આતો આંખ નું ચિન્હ છે

b)

અલ્પવિરામ

c)

બે વખત અલ્પવિરામ છે

d)

અવતરણ ચિન્હ

16.

જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત તેનાજ શબ્દોમાં કહેવા માટે કયુ ચિન્હ વપરાય છે?

a)

અવતરનચિન્હ

b)

અવતરણચિન્હ

c)

અનાવરાણચિન્હ

d)

ઉદગારચિન્હ