wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી-ધોરણ-૬-પ્રથમ સત્ર -પાઠ-૪-રવિશંકર મહારાજ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

રવિશંકર મહારાજ વિશે નિચેનામાથી શુ સાચુ છે?

a)

તેઓ રાજા હતા

b)

તેઓ રાજા હોઈ મહારાજા પણ કહેવાતા

c)

તેઓ ખુબ ચાલાક હતા

d)

તેમની સત્તા લોકો ના હ્રદય પર હતી

2.

લોકહિત ના કાર્યો થી રવિશંકર વ્યાસ ને કયુ બિરુદ મળ્યુ?

a)

રાજા

b)

સેવાભાવી

c)

દુખીયાના બેલી

d)

મહારાજ

3.

રવિશંકર મહારાજ નો જન્મ કયા તહેવાર ના દિવસે થયો હતો?

a)
b)
c)
d)
4.

રવિશંકર બીજા કયા નામ થી પણ ઓળખાતા હતા?

a)

મુકસેવક

b)

મહારાજ

c)

રવિશંકર દાદા

d)

અહી આપેલા બધાજ

5.

ખેડા જીલ્લા નુ રઢુ ગામ રવિશંકર મહારાજ માટે શુ છે?

a)

પહેલુ ધોરણ અહી ભણ્યા હતા

b)

જન્મ સ્થળ છે

c)

તેમના ખાસ મિત્રોનુ ગામ છે.

d)

તેઓ અહી વર્ષે એક વખત પુજા કરાવવા આવતા

6.

શિવરામભાઈ અને નાથીબા કોણ હતા?

a)

તેમની શાળા ના શિક્ષકો

b)

તેમના પાડોશી

c)

તેમના પપ્પા ના ખાસ સમ્બંધી

d)

તેમના માતા પિતા

7.

રવિશંકર નો સ્વભાવ બાળપણ થી કેવો હ્તો ?

a)

સાહસિક અને નિડર

b)

ખુબ ચાલાક

c)

એક્દમ ડરપોક

d)

શાંત

8.

ધીમે ધીમે રાજકિય પ્રવ્રુતી ને સ્થાને કઈ પ્રવ્રુતીએ એમના જીવન મા પ્રવેશ કર્યો?

a)

સંગહખોરી

b)

લોકપ્રવ્રુતી

c)

વ્યાજે પૈસા આપતા

d)

શાકભાજી મફત આપતા

9.

ઇસ. ૧૯૧૧ મા વડોદરા ના ફતેહસિહરાવ અનાથાશ્રમ મા શા માટે ગયા હતા ?

a)

ભાષણ આપવા

b)

સેવાકરવા

c)

ટ્રસ્ટી એ બોલાવ્યા હતા

d)

બેત્રણ છોકરાઓ ને દાખલ કરાવવા

10.

અનાથાશ્રમ ના વડાએ રવિશંકર ને શુ કહ્યુ?

a)

અપમાન કરીને કાઢી મુક્યા

b)

ખુબજ આવકાર આપ્યુ હતો

c)

આશ્રમ મા રોકાઈ જવા કહ્યુ

d)

ફાળો ઉઘરાવવા કહ્યુ

11.

પેટલાદ થી થોડે દુર જોગણ ગામ મા મહારાજે શુ જોયુ?

a)
b)
c)
d)
12.

રવિશંકર પાણી પિવા શુ રાખતા?

a)

બિસ્લેરી ની બોટલ

b)

કુંજો

c)

માત્ર લોટો

d)

લોટો અને દોરી

13.

કણભા ગામ મા શેની ચોરી થઈ હતી?

a)

પાચ હજાર રૂપીયા

b)

બે બળદ

c)

ઘી ના બે ડબ્બા

d)

ગાડુ

14.

ઘી ના ડબ્બા નો ચોર ના માનતા મહારાજે શુ ક્ર્યુ?

a)

રૂમ મા પુરી દિધો

b)

પોલીસ બોલાવી

c)

તલવાર થી મારી નાખ્યો

d)

ઉપવાસ આદર્યા

15.

બનેજડા ગામ મા આઠમા દિવસે શુ બન્યુ?

a)

મંદિરે ઉત્સવ હતો

b)

સરપંચ ને ત્યા બાળક નો જન્મ થયો હતો

c)

ચોરે ચોરી કરી હતી

d)

ચોરે ચોરી કબુલ કરી

16.

ઇસ.૧૯૨૨ મા છીપીયાલ ગામ થી સરસવણી ગામ ના રસ્તે શુ બન્યુ?

a)

બહારવટીયાઓ ભેગા થઈ ગયા

b)

મહારાજે પારાયણ નુ આયોજન કરેલુ

c)

મોટા સંત નો ભેટો થઈ ગયો

d)

બહુ વરસાદ થી નદી નો પુલ તુટી ગયેલ

17.

ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર ને કેવા કહ્યા?

a)

મુકસેવક

b)

સાચા સેવક

c)

માણસાઈ ના દિવા

d)

મહારાજ

18.

સુંદરણા ગામ મા શુ બન્યુ હતુ ?

a)

સરસ શણગારાયુ હતુ

b)

સરપંચ ના ધરે પ્રસંગ હતો

c)

ઉતારા ના ઘર નો કરો તુટી ગયેલો

d)

મહારાજે કથા નુ આયોજન કરેલુ

19.

કલોલ ગામ ના લોકો અંધશ્રધ્ધા ના લીધ ક્યા જતા નહોતા?

a)

કથામા

b)

નિશાળે

c)

મંદિરે

d)

દવાખાને

20.

રવિશંકર બનાસકાઠા મા કયા નામે જાણીતા થયા?

a)

મુકસેવક

b)

મહારાજ

c)

બોરિંગવાળા મહારાજ

d)

સાચાસેવક