Font size
Worksheets12 PSYCHOLOGY CH 7
Total questions: 19
Worksheet time: 10mins
અંગ્રેજીમાં સલાહ માટે કયો શબ્દ વપરાય છે?
counselling
council
counceller
community
સલાહ એ વ્યવસાયી તાલીમ પામેલા,નિપૂણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય ઝંખતી વ્યક્તિ વચ્ચે નો સબંધ. આ વ્યાખ્યા કોણે આપી છે.
પેઇટોફ્રેશા,હોફમેન અને સ્પલેટે
કાર્લ આર રોજર્સ
ટર્મન
અન્ય
કોણે સલાહ પ્રક્રિયાના આ ૩ સામાન્ય તત્વો દર્શાવ્યા છે.(સલાહાર્થી,સલાહકાર,પરસ્પર આંતરક્રિયા)
પેઇટોફ્રેશા,હોફમેન અને સ્પલેટે
કાર્લ આર રોજર્સ
ટર્મન
લેવિસ
બ્રોમર અને શોસ્ટ્રોમ દ્વારા સલાહ પ્રક્રિયાના ૭ સોપાનો દર્શાવવામાં આવ્યા છે તે કયા કયા છે?બે થી વધારે વિકલ્પો પસંદ કરી શકો છો.
સલાહર્થીનો આવવાનો હેતુ જાણવો
સલાહ સંબંધની સ્થાપના/સરચના ધ્યેયો નકી કરવા
સમસ્યાઓનું સ્પષ્ટી કરણ કરવું
સમસ્યાઓ અને ધ્યેયો સાથે કામ લેવું
કાર્ય યોજના ઘડવી/મૂલ્યાંકન અને અંત
નીચે આપેલ આખાનામ સાચા છે કે ખોટા જણાવો.
APGA - અમેરિકન પર્સનલ એન્ડ ગાઈડન્સ એસોસિયેશન
NVEGA - નેશનલ વોકેશનલ એન્ડ એજયુકેશનલ ગાઇડન્સ એસોસિયેશન
૧ સાચું
૨ સાચું
બંને સાચા
બંને ખોટા
મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવેજ્ઞાનીક પદ્ધતિઓ દ્વારા ઉપચાર." આ વ્યાખ્યા કોણે આપી છે?
જેમ્સ ડરેવર
ક્યૂબ
લેહનર
અન્ય
મનોપચાર ના ધ્યેયો ઉપચારાત્મક જ્યારે સલાહના ધ્યેયો ....................હોય છે?
વિકાસાત્મક કે શેક્ષનિક
વિશ્લેષણાત્મક
મનો વિશ્લેષણના મુખ્ય પગથિયાં કયા કયા છે?
ભાવવિરેચન - ઉપચારાત્મક સામે અભિવ્યક્તિ
પ્રતિરોધ - બોલતા અટકી જવું,ભૂલી જવું
સ્થાનાંતરણ - ઉપચારક પ્રત્યે પ્રેમ ,નફરત,ઈર્ષા,ક્રોધ
તમામ વિકલ્પો સાચા
માનોપચાર ના મનોવિશ્લેશનાત્મક અભિગમની પદ્ધતિ/પ્રયુક્તિ નો ઉપયોગ થાય છે?
મુક્ત સાહચર્ય
સ્વપ્ન અર્થઘટન/વિશ્લેષણ
બંને સાચા
વ્યક્તિના મનને મક્કમ બનાવવા, આત્મવિશ્વાસ વધારવા, વર્તનોપચારની કઈ પ્રયુક્તિ નો ઉપયોગ કરી શકાય છે?
સ્વાનુભૂતી
સ્વાગ્રહી કે દૃઢાગ્રહ તાલીમ
પ્રતિક વિનિમય પદ્ધતિ
અન્ય
એલિસ અને એરોનબેક દ્વારા આપવામાં આવેલ અભિગમ કયો છે જેમાં ધ્યાન,નિર્ણય,વિચાર,સ્મરણ,જાગૃતિ અનુભવના સરવાળા તરીકે ઉપયોગ મા લેવામા આવે છે.
સ્વાનુભૂતી
સ્વાગ્રહી કે દૃઢાગ્રહ તાલીમ
પ્રતિક વિનિમય પદ્ધતિ
બોધતમક ઉપચાર પધ્ધતિ
કાર્લ રોજર્સ દ્વારા કયો અભિગમ આપવામાં આવ્યો.(તેમનું પુસ્તક - કાઉન્સેલીંગ એન્ડ સાયકોથેરાપી)
ભારતીય
મનોપચાર
અસિલકેન્દ્રિત
બધાત્મક
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા "સમત્વ યોગ ઉચ્યતે" એમ આપવામાં આવી છે જેનો અર્થ....
સમતા એજ યોગ
ગમતા એજ યોગ
ક્ષમતા એજ યોગ
રમતા એજ યોગ
યોગ શબ્દ સંસ્કૃત "યુજ" ધાતુનો બનેલો છે જેનો અર્થ શું થાય?
જોડવું
તોડવું
છોડવું
અન્ય
મહર્ષિ પતંજલિએ પોતાના પુસ્તક " યોગસૂત્ર " માં કયા યોગની સમજૂતી આપી છે.
સાદો યોગ
જટિલ યોગ
પંચમુખી યોગ
અષ્ટાંગ યોગ
મહર્ષિ પતંજલિ દ્વારા આપેલ અષ્ટાંગ યોગ ના સોપાનો લખો.
(a)
નીચમી વિધાનો સમજી જવાબ આપો.
યમ - નિષેધક બાબતો સામેલ ન કરવી
નિયમ - વિધાયક બાબતોનું પાલન
આસન - મન શરીરને સ્થિર કરનાર શારીરિક સ્થિતિ ની તરેહ.
પ્રાણાયામ - શ્વાસો શ્વાસ ની ચોક્ક્સ પ્રક્રિયા
બધા સાચા
બધા ખોટા
નીચમી વિધાનો સમજી જવાબ આપો. પ્રત્યાહાર- બાહ્ય આંતરિક ઉદ્દીપક થી ધ્યાન ખેંચવું
ધારણા - મનની સ્થિરતા
આસન - કોઈ ચોક્કસ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેંન્દ્રીકરણ
સમાધિ - ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ
બધા સાચા
બધા ખોટા
સમગ્ર વિશ્વમાં " ભવાતિત ધ્યાન " નો પ્રચાર કોણે કર્યો હતો.
મહર્ષિ મહેશ યોગી
પતંજલિ
પાણીની
અન્ય
