wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્યનુ ઉદ્ઘાટન કોણે કર્યું હતું

a)

રવિશંકર મહારાજ

b)

નરેન્દ્ર મોદી

c)

ગાંધીજી

d)

સરદાર વલ્લભભાઈ પટેલ

2.

₹20 ની નોટ ઉપર કયા સ્થાપત્યનું ચિત્ર છે

a)

સાચી નો સ્તૂપ

b)

ઇલોરાની ગુફાઓ

c)

લાલ કિલ્લો

d)

ગાંધીજી

3.

મા બાપને ભૂલશો નહિ આ ભજનની રચના કોણે કરી હતી

a)

સંત પુનમ મહારાજ

b)

સંત તુલસીદાસ

c)

નરસિંહ મહેતા

d)

સંત પુનિત મહારાજ

4.

પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત ઉપર આવેલા છે

a)

ગીરનાર

b)

અરવલ્લી

c)

શેત્રુંજય

d)

ધીણોધર

5.

સ્વામી દયાનંદ સરસ્વતી નો જન્મ ક્યાં થયો હતો

a)

ટંકારા

b)

ડાકોર

c)

પાલીતાણા

d)

વઢવાણ

6.

સંત બોડાણા નો જન્મ ક્યાં થયો હતો

a)

પાવાગઢ

b)

નર્મદા

c)

દ્વારકા

d)

ડાકોર

7.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા

a)

સ્વામી ગુણાતીત મહારાજ

b)

સ્વામી સહજાનંદ

c)

પ્રમુખસ્વામી મહારાજ

d)

ગોપાલાનંદ સ્વામી

8.

ગાંધીજીના અંગત સચિવ કોણ હતા

a)

નાનાભાઈ ભટ્ટ

b)

મહાદેવભાઈ દેસાઈ

c)

કુમારપાળ દેસાઈ

d)

શ્રીમદ રાજચંદ્ર

9.

સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે

a)

સુરત

b)

પુના

c)

અમદાવાદ

d)

શિહોર

10.

પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો

a)

. તક્ષશિલા

b)

નાલંદા

c)

પાટણ

d)

વલભી

11.

ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે

a)

રંગપુર

b)

બાલાછડી

c)

બંને જગ્યાએ

d)

એક પણ નહીં

12.

ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા

a)

મહાદેવભાઇ દેસાઈ

b)

નારાયણભાઈ દેસઈ

c)

મોતીભાઈ અમીન

d)

મોતીભાઈ શાહ

13.

આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી

a)

સ્વામી સહજાનંદ

b)

સ્વામી વિવેકાનંદ

c)

સ્વામી દયાનંદ સરસ્વતી

d)

એક પણ નહીં

14.

હૃદય કુંજ કોનું નિવાસસ્થાન હતું

a)

વલ્લભભાઈ પટેલ

b)

ઈન્દુલાલ યાજ્ઞિક

c)

મહાત્મા ગાંધી

d)

વિનોદ કિનારીવાલા

15.

સહજાનંદ સ્વામી નું મૂળ નામ શું હતું

a)

નરેન્દ્ર

b)

ઘનશ્યામ

c)

શ્યામ

d)

ગોપાળાનંદ

16.

બાના હુલામણા નામથી કોણ વિશ્વપ્રસિદ્ધ છે

a)

ભિખાઈજી કામા

b)

કસ્તુરબા

c)

પૂતળીબાઈ

d)

સરોજની નાયડુ

17.

પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા

a)

સરોજની નાયડુ

b)

મેડમ ભીખાઈજી કામા

c)

કસ્તુરબા

d)

વિદ્યાલક્ષ્મી પંડિત

18.

મધ્યાહન ભોજન યોજના દાખલ કરનાર મુખ્યમંત્રી નું નામ શું છે

a)

વિજય રૂપાણી

b)

કેશુભાઈ પટેલ

c)

નરેન્દ્ર ભાઈ મોદી

d)

માધવસિંહ સોલંકી

19.

ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા

a)

આચાર્ય દેવ વ્રત

b)

મહેંદી નવાજ જંગ

c)

જીવરાજ મહેતા

d)

વિઠ્ઠલભાઈ પટેલ

20.

સંત નરસિંહ મહેતા નો જન્મ ક્યાં થયો હતો

a)

ટંકારા

b)

તળાજા

c)

તલગાજરડા

d)

બગદાણા