wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી (ધોરણ-7)

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

'જનની'કાવ્ય ના કવિનું નામ જણાવો.

a)

જલન માતરી

b)

કવિ બોટાદકર

c)

કવિ સુન્દરમ

d)

ઉમાશંકર જોશી

2.

અલગ પડતો શબ્દ શોધો.

a)

સમાચારપત્ર

b)

વર્તમાનપત્ર

c)

સમાચારનોંધ

d)

છાપું

3.

'ગ્રામમાતા' કાવ્યના કવિનું નામ જણાવો.

a)

કલાપી

b)

વાસુકિ

c)

સુન્દરમ

d)

દ્વિરેફ

4.

'અખબારી નોંધ 'ને અંગ્રેજી માં શું કહેવાય ?

a)

પ્રેસપોઇન્ટ

b)

પ્રેસપત્ર

c)

પ્રેસવર્ડ

d)

પ્રેસનોટ

5.

'સંપ ત્યાં જંપ' કહેવતની સમાનાર્થી કહેવત શોધો.

a)

ઝાઝા હાથ રળિયામણા

b)

ઝાઝી કીડીઓ સાપ ને તાણે

c)

વિના સહકાર નહીં ઉદ્ધાર

d)

ઉપરોક્ત ત્રણેય

6.

અલગ પડતી સંજ્ઞા શોધો.

a)

ડઝન

b)

કોડી

c)

ઝૂમખું

d)

પતંગ

7.

ક્યાંના ખારવા ખલાસી મશહૂર છે ?

a)

રાજપોર

b)

ભીમપોર

c)

અર્જુનપોર

d)

સોનપોર

8.

સૂર્યપુત્રી તરીકે કાઈ નદી ઓળખાય છે ?

a)

તાપી

b)

નર્મદા

c)

સરસ્વતી

d)

બનાસ

9.

'તેણે શુ કહ્યું ?'વાક્યનો પ્રકાર જણાવો

a)

ઉદગાર વાક્ય

b)

વિધાન વાક્ય

c)

પ્રશ્નાર્થ વાક્ય

d)

ઉપરોક્ત ત્રણેય

10.

સાચો વિકલ્પ શોધો.

a)

શરદી,શિરડી,શંખ,શોખ

b)

શરદી,શંખ,શિરડી,શોખ

c)

શરદી,શિરડી,શોખ,શંખ

d)

શિરડી,શંખ,શરદી,શોખ

11.

ભાવવાચક સંજ્ઞા જણાવો.

a)

હિમાલય

b)

ઝુંડ

c)

કેરોસીન

d)

નર્મદા

12.

વિશેષણયુક્ત વાક્ય શોધો.

a)

આ સુંદર ફૂલ છે.

b)

મીના ઘીમે-ધીમે લખે છે.

c)

રમેશ બોલે છે.

d)

પાયલ નૃત્ય કરે છે.

13.

'મેં તેને વાત કરી પણ તે માન્યો નહીં'વાક્યમાં બે વાક્યને જોડતો સંયોજક કયો છે ?

a)

તેને

b)

મેં

c)

પણ

d)

તે

14.

'જો.. જો..ભાઈ સૂરદાસ કાગળ વાંચે છે.'વાક્યને આધારે સૂરદાસ શબ્દનો અર્થ જણાવો.

a)

હિન્દી કવિ

b)

અંધ વ્યક્તિ

c)

શૂરવીર

d)

અશકત

15.

'આવ ભાણા આવ'એકમના લેખકનું નામ જણાવો.

a)

ભાણાભાઈ ગિડા

b)

ચં. ચી.મહેતા

c)

શાહબુદ્દીન રાઠોડ

d)

ગાંધીજી

16.

સોનાજેવી સવાર ક્યાં ફર ફર ફરકી રહી છે ?

a)

પનિહારીના બેડામાં

b)

મોરપિચ્છમાં

c)

પતંગિયાની પાંખે

d)

બાળકની હથેળીમાં

17.

ગાંધીજી ના જીવન પ્રસંગ નું વર્ણન ક્યાં એકમમાં આવે છે?

a)

સોના જેવી સવાર

b)

આવ..ભાણા આવ...

c)

જીવરામભટ્ટ

d)

હાઇસ્કૂલમાં

18.

'હોળી રમવા નીકળેલ માણસ' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

a)

ઘેરિયો

b)

ગેણીયો

c)

બોકારું

d)

હેરિયું

19.

'ઝીણા જીવના હોવું'રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો.

a)

કરકસર વાળા હોવું.

b)

નકામા હોવું

c)

નાનામગજ વાળા હોવું

d)

ઉપરોક્ત ત્રણેય

20.

ઈર્ષારૂપી આગ ને------કરતા પણ ભયંકર બતાવી છે.

a)

ચિંતા

b)

ચિતા

c)

ચીર

d)

ચિર