Worksheetsહિંડોળો
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
સુરવાલ સામાંથી બનાવેલો છે?
a)
રેશમ
b)
કિનખાબ
c)
મલમલ
d)
માજરપાટ
2.
હિંડોળો ક્યાં વૃક્ષની ડાલી પર બાંધ્યો છે?
a)
લીમડો
b)
આંબો
c)
ચંપો
d)
આશોપાલવ
3.
હિંચકે કોણ હિંચે છે?
a)
યશોદા
b)
રાધા
c)
શ્રી કૃષ્ણ
d)
વાસુદેવ
4.
ઘોડા કેવી ચાલ ચાલે છે?
a)
હંસલા
b)
ચિતા
c)
બગલા
d)
શ્રી કૃષ્ણ
5.
શ્રી કૃષ્ણે પગમાં કેવા રંગની મોજડી પહેરી છે?
a)
પીળા
b)
લીલા
c)
કાળા
d)
રાઠોળી
6.
સોનાની સાંકળે શુ બાંધ્યું છે?
a)
સાંકળ
b)
પાટલો
c)
હિંડોળો
d)
પલાણ
7.
રૂપાના કડલા કેટલા છે?
a)
પાંચ
b)
ત્રણ
c)
બે
d)
ચાર
8.
સુરવાલ કેવો છે?
a)
ચળકતો
b)
પીતલનો
c)
રંગબેરંગી
d)
કિનખાબી
100 %
