wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-૮ વિજ્ઞાન (ધાતુ અને અધાતુ)

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કોણ ધાતુ નથી?

a)

લોખંડ

b)

એલ્યુમીનીયમ

c)

કોલસો

d)

તાંબુ

2.

નીચેનામાંથી કોને ટીપી શકાય?

a)

ખીલી

b)

કોલસાનો ટુકડો

c)

પેન્સિલની અણી

d)

ઉપરમાંથી કોઈ નહિ.

3.

નીચેનામાંથી કોણ વિદ્યુતનું સુવાહક નથી?

a)

તાંબાનો તાર

b)

માનવ શરીર

c)

લોખંડનો સળીયો

d)

સલ્ફર

4.

ધાતુને ખેંચીને તેનો તાર બનાવી શકાય છે તેને ..............કહે છે.

a)

ટીપાઉપણું

b)

ટકાઉપણું

c)

તણાવપણું

d)

ઉપરમાંથી કોઈ નહિ

5.

કઈ એવી ધાતુ છે જે સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે?

a)

ઓક્સીજન

b)

સોડીયમ

c)

મરકયુરી(પારો)

d)

કાર્બન

6.

નીચેનામાંથી કયો ધાતુ નો ગુણધર્મ નથી?

a)

તેને ટીપી શકાય છે.

b)

તે ચમકદાર હોઈ છે.

c)

તેને અથડાવતા તે રણકે છે.

d)

તે ઝાંખા દેખાય છે.

7.

મીઠાઈ પર લોખંડનો વરખ લગાડવામાં આવે છે.

a)

સાચું

b)

ખોટું

8.

નીચેનામાંથી શાને ટીપીને તેના પાતળા પતરા બનાવી શકાય છે?

a)

ઝીંક

b)

ફોસ્ફરસ

c)

સલ્ફર

d)

ઓક્સીજન