NEW
Font size
Worksheetsજનરલ નોલેજ
Total questions: 20
Worksheet time: 10mins
ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે?
ગાંધીનગર
અમદાવાદ
બનાસકાંઠા
પાટણ
ગુજરાત રાજ્યની વિધાનસભા કયા આવેલી છે?
અમદાવાદ
ગાંધીનગર
રાજકોટ
વડોદરા
ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યા આવેલી છે?
રાજકોટ
જુનાગઢ
અમદાવાદ
ગાંધીનગર
ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ કયો છે?
સુરત
અમદાવાદ
બનાસકાંઠા
વડોદરા
ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ કયો છે?
સુરત
અમદાવાદ
કચ્છ
ભાવનગર
ગુજરાત રાજ્ય ના ફુલ કેટલા જિલ્લા આવેલા છે?
34
32
31
33
બનાસકાંઠા જિલ્લા ના કુલ કેટલા તાલુકા આવેલા છે?
14
12
13
15
ગુજરાત રાજ્યની કેટલી મહાનગરપાલિકાઓ છે?
7
8
9
6
ગુજરાતનો ઊંચામાં ઊંચો પહાડ કયો છે?
ચોટીલા
પાવાગઢ
ગીરનાર
ધીનોધર
ગુજરાતમાંથી કયું વૃત પસાર થાય છે?
કર્કવૃત
મકરવૃત
વિષુવવૃત
અક્ષાંશવૃત
ભારતમાં કુલ કેટલા રાજ્યો આવેલા છે?
25
29
28
27
ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો કેટલા છે?
7
9
8
6
આપણા દેશના વડાપ્રધાન નું નામ શું છે?
નરેન્દ્ર ભાઈ મોદી
અમિત શાહ
મનમોહન સિંહ
રાજનાથ સિંહ
ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિમી લાંબો છે?
1400km
1600km
1700km
1500km
ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે?
પાટણ
બહુચરાજી
મોઢેરા
મહેસાણા
એશિયાઇ સિંહ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે?
સાસણગીર
રાજકોટ
અમદાવાદ
બનાસકાંઠા
જેસોર નું અભયારણ્ય ક્યાં આવેલું છે?
સાબરકાંઠા
બનાસકાંઠા
મહેસાણા
પાટણ
ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે?
નારાયણ સરોવર
સરદાર સરોવર
નળ સરોવર
એક પણ નહીં
ગુજરાત રાજ્યના કુલ કેટલા તાલુકાઓ છે?
249
248
251
250
ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે?
અમદાવાદ
પાલીતાણા
સુરત
સોમનાથ
