NEW
Font size
Worksheetsવિજ્ઞાન અને ટેક.પ્રિ.ટેસ્ટ ધોરણ - 7
Total questions: 20
Worksheet time: 10mins
સજીવો દ્વ્રારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ લેવાની પ્રક્રિયાને શુ કહે છે ?
સમતોલ
પોષણ
પાચક
એક પણ નહિ
પ્રાણી અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે તેને શુંં કહે છે ?
સ્વાવલંંબી
પરાવલંબી
વનસ્પતિજ્ન્ય
આપેલ તમામ
વનસ્પતિનુંં પોતનો ખોરાક ક્યાં બનાવે છે ?
મૂળ
પર્ણ
થડ
જમિનમાં
પ્રકાશસંષ્લેષણની પ્રક્રિયા માટે શું જરૂરી છે ?
હરિતદ્રવ્ય
ગરમી
સુર્ય પ્રકાશ
હરિતદ્રવ્ય અને સુર્ય પ્રકાશ
અમરવેલ એ ..................નુ ઉદાહરણ છે ?
સ્વયંપોષી
પરપોષી
મૃતોપજીવી
યજમાન
અપચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે .................. થાય છે ?
જઠર
મોં
નાનુ આંંતરડુ
મોટુ આંતરડુ
સ્ટાર્ચનું સરળ સર્કરામાં રૂપાંતર કોણ કરે છે ?
મોં
લાળ
જઠર
અન્નળી
અમીબા તેનો ખોરાક કઇ રીતે બનાવે છે ?
ખોટા પગ દ્વારા
મોં
જઠર
અન્નળી
રેશમના કિડઓને શુ કહે છે ?
કેટરપિલર
કોશેટો
રૂવાંટી
કાતર્ણી
રેસમના તાર શાના બનેલા હોય છે ?
પ્રોટીન
વિટામિન
ચરબી
આપેલ તમામ
ઊન આપતુ પ્રાણી કયું છે ?
ઊંટ
ઘેટું
બકરી
આપેલ તમામ
રેસમના કિડા કયાં વ્રૃક્ષ પર ઉછેરવામા આવે છે ?
સેતૂર
લિમડો
વડ
પિપળો
તાપમાન માપવાનાં સાધનને શું કહે છે ?
થરમોમીટર
સેલ્સિયસ
ડિગ્રી
ફેરંહિટ
ઉષ્માના ગરમ છેડા પરથી ઠંડા છેડા તરફ વહન થવાની ક્રિયાને શુ કહે છે ?
ઉષ્માવહણ
ઉષ્માનયન
ઉષ્માકિરણ
આપેલ તમામ
ઉષ્માનુ સુવાહક કયુ છે ?
લોખંડનો સળિયો
રબર
પેંસિલ
આપેલ તમામ
માનવ શરીરનુંં સામન્ય તાપમાન કેટલુંં હોય છે ?
37 c
37 F
96 C
73 F
એસિડ ભુરા લિટ્મસ પેપરને કેવુ બનાવે છે ?
લાલ
ભુરું
તટસ્થ
કોઇ પરિવર્તન થતુ નથી
બઇઝ લાલ લિટમસ પેપરને કેવુ બનાવે છે ?
લાલ
ભુરૂ
તટસ્થ
કોઇ અસર થતી નથી
એસિડ સ્વાદે કેવા હોય છે ?
ખાટાં
તૂરા
મીઠા
કડવા
બેઇઝ સ્વાદે કેવા હોય છે ?
કડવા
તૂરા
સાધારણ કડવા અને તૂરા
ખાટા
