wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વલયની અવકાશી સફર ધોરણ ૭

Total questions: 16

Worksheet time: 12mins

Name
Class
Date
1.

'વલયની અવકાશી સફર'પાઠ માનો મિત્રો નો અનુભવ કયા માસનો હતો?

a)

એપ્રિલ

b)

જૂન

c)

મેં

d)

જુલાઈ

2.

કમળની પાંદડીઓની જેમ ચારેય દિશામાં શું ખુલી ગયું?

a)

બારી

b)

યાન

c)

ઇન્ડું

d)

રૂમ

3.

વિચિત્ર જીવના હાથના લાંબા આંગળા ઉપર શું હતું?

a)

ટોર્ચ

b)

પૂશ બટન જેવી સ્વીચ

c)

ડેશબોર્ડ

d)

વાઈબ્રેશન

4.

ત્રણેય મિત્રો કયા ગ્રહ ઉપર હતા?

a)

ચંદ્ર

b)

સૂર્ય

c)

વલય

d)

ટીટાન

5.

પરગ્રહવાસીઓએ કયો એક જ રંગ જોયો છે?

a)

લાલ

b)

સફેદ

c)

લીલો

d)

તરંગ

6.

ખેરાત-શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.

(a)  

7.

'વલયની અવકાશી સફર'પાઠ માનો મિત્રો નો અનુભવ કયા માસનો હતો?

a)

એપ્રિલ

b)

જૂન

c)

મેં

d)

જુલાઈ

8.

ત્રણેય મિત્રો કયા ગ્રહ ઉપર હતા?

a)

ચંદ્ર

b)

સૂર્ય

c)

વલય

d)

ટીટાન

9.

વિચિત્ર જીવના હાથના લાંબા આંગળા ઉપર શું હતું?

a)

ટોર્ચ

b)

પૂશ બટન જેવી સ્વીચ

c)

ડેશબોર્ડ

d)

વાઈબ્રેશન

10.

વિચિત્ર જીવના હાથના લાંબા આંગળા ઉપર શું હતું?

a)

ટોર્ચ

b)

પૂશ બટન જેવી સ્વીચ

c)

ડેશબોર્ડ

d)

વાઈબ્રેશન

11.

પરગ્રહવાસીઓએ કયો એક જ રંગ જોયો છે?

a)

લાલ

b)

સફેદ

c)

લીલો

d)

તરંગ

12.

રાત્રિની નીરવ શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા અહીં અચંબા એટલે

a)

નવાઈ

b)

આંચકામાં

c)

વિચારમાં

d)

ધારણામાં

13.

'તો' અમે પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખીશું આ વાક્યમાં રૂઢિપ્રયોગ "નિકંદન કાઢવું"નો અર્થ નીચેનામાંથી કયો છે?

a)

નાશ ન કરવો

b)

જડમૂળથી ઉદ્ભવ થવો

c)

જડમૂળમાંથી નાશ કરવો

d)

જડમૂળ ફૂટી જવા

14.

ઉપગ્રહવાસીઓનું મુખ્ય બળતણ ક્યુ છે?

a)

યુરેનિયમ

b)

ઓક્સિજન

c)

નાઇટ્રોજન

d)

કાર્બન ડાયોક્સાઇડ

15.

ઉપગ્રહવાસીઓને ક્યાં રંગ સિવાય તરંગ લંબાઈ નો પ્રકાશ સહન થઈ શકે તેમ ન હતો ?

a)

સફેદ

b)

લાલ

c)

લીલા

d)

પીળા

16.

બે ભાષા જાણનાર તથા વાર્તા કરી શકનારને શું કહેવાય

a)

બહુભાષિયો

b)

એકભાષિયો

c)

દુભાષિયો

d)

બેભાશિયો