NEW
Font size
S
M
L
XL
Worksheetsજનરલ નોલેજ
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
ભારતમાં કુલ કેટલા રાજ્યો આવેલા છે ?
a)
26
b)
27
c)
28
d)
29
2.
વસ્તી ની દ્રસ્ટીએ દુનિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ?
a)
1
b)
2
c)
3
d)
4
3.
ગુજરાતનાં દરિયા કિનારની કુલ લંબાઈ કેટલી છે ?
a)
7517 કિમી
b)
1600 કિમી
c)
1602 કિમી
d)
1544 કિમી
4.
ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે ?
a)
33
b)
26
c)
29
d)
31
5.
ભારતમાં ચૂટણીઓ દર કેટલા વર્ષે થાય છે ?
a)
2
b)
4
c)
5
d)
6
6.
આપણાં રાષ્ટ્ર ધ્વજમાં કુલ કેટલા રંગના પટા છે ?
a)
ચાર
b)
પાંચ
c)
બે
d)
ત્રણ
7.
ગુજરાતનું પ્રખ્યાત લોક નૃત્ય કયું છે ?
a)
રાસ ગરબા
b)
ધમાલ
c)
ભાંગડા
d)
કુચિપુડી
8.
ગુજરાતની વાયવ્યએ ક્યો દેશ આવેલો છે ?
a)
કચ્છ
b)
શ્રીલંકા
c)
પાકિસ્તાન
d)
નેપાળ
9.
ભારતની ઉત્તરે કઈ પર્વતમાળા આવેલી છે ?
a)
ગીરનારની
b)
આરાસુરની
c)
માઉન્ટ એવરેસ્ટ
d)
હિમાલય
10.
ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ?
a)
નરેન્દ્ર મોદી
b)
નહેરુ
c)
ગાંધીજી
d)
સરદાર પટેલ
11.
આમાથી કયું જ્યોતિર્લીંગ ગુજરાતમાં આવેલું છે ?
a)
ભીમાશંકર
b)
વૈધનાથ
c)
સોમનાથ
d)
રામેશ્વરમ
12.
વાતાવરણમાં ઑક્સીજન વાયુ નું પ્રમાણ કેટલું છે ?
a)
21
b)
78
c)
1
d)
29
13.
17 x 5 બરાબર કેટલા થાય ?
a)
85
b)
22
c)
17
d)
50
14.
કમ્પ્યુટર નો સાચો સ્પેલિંગ કયો છે ?
a)
Computar
b)
Computer
c)
Comaputer
d)
Computor
15.
3 + 5 - 6 x 0 બરાબર કેટલા થાય ?
a)
0
b)
8
c)
2
d)
14
Reset
