NEW
Font size
Worksheets7 GUJ SEM-2
Total questions: 20
Worksheet time: 10mins
'ઉગમણે આભમાં' એટલે ........
પૂર્વમાં.
પશ્ચિમમાં.
દક્ષિણમાં
ઉતરમાં
'ચરણોમાં' કાવ્યના કવિ કોણ છે?
યોસેફ મેકવાન
સુરેશ દલાલ
ધર્મેન્દ્ર માસ્તર
નટવર પટેલ
જુવાન મરાઠો ક્યાંનો સૂબો બન્યો?
વડોદરાનો
અમરેલીનો
ગરણીનો
ગાયકવાડનો
જુવાન મરાઠાને કોનામાં ફરીશ્તાનાં દર્શન થયાં?
આઇમાં
વાલાકેસરીયામાં
શેઠમાં
સિપાઈમાં
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખનો જીવનપ્રસંગ કયા પાઠમાં છે?
મહેનતનો રોટલો
ભૂલની સજા
મૂલ્યવાન ભેટ
કેટલાક પ્રસંગો
________ ખુબજ આનંદ થયો. યોગ્ય સર્વનામ પસંદ કરો:
મને
હું
મારો
અમે
"હંસલા ઘોડા" નો શો અર્થ છે?
હંસ અને ઘોડા
હંસ જેવી ચાલવાળા ઘોડા
એ નામના ઘડા
ચતુર ઘોડા
ઘોડાને શાના પલાણ છે?
સોનાનાં
રૂપાનાં
પીતળનાં
પોલાદનાં
વોલ્ટરના અંતરમાં ઊંડે ઊંડે શું ચમકી રહ્યું હતું ?
ઓલિમ્પિક
વ્હીલચેર
આશા
ટપલી
'અપંગના ઓજસ' પાઠના લેખક કોણ છે?
કુમારપાળ દેસાઈ
પ્રકાશ લાલ
દોલત ભટ્ટ
રમણ સોની
લેખકે 'રત્ન તે કંઈ ઢાંક્યું રહે ? આ વાક્ય કોના માટે લખ્યું છે?
સયાજીરાવ ગાયકવાડ
ઓફીસના પટાવાળા માટે
પિતા રામજીભાઈ માટે
ભીમરાવ આંબેડકર માટે
'સ્વાવલંબન જ સાચી સહાય છે.' - એ સૂત્ર આપણને કોણે આપ્યું ?
બાબાસાહેબ આંબેડકર
બુદ્ધે
જ્યોતિબા ફૂલેએ
વિનોબા ભાવેએ
'લોઢાના ચણા ચાવવા ' રૂઢીપ્રયોગનો અર્થ આપો:
ખુબજ દુઃખ વેઠવું
અત્યંત મુશ્કેલ કામ કરવું
ખુબ ઉત્સાહમાં આવી જવું
ખુબ નિરાશ થઇ જવું
'ટોપી' શબ્દનો પ્રાસયુક્ત શબ્દ શોધો:
લોપી
હોળી
ધોતી
પીટો
ભીમરાવને વારસામાં શું મળ્યું હતું?
ધિક્કાર
પ્રેમ
ખમીર
લાગણી
'મેવાડી મોળિયાં' એટલે શું?
વિશિષ્ટ ફેંટા
મોજડી
રૂમાલ
કડલાં
'આરામ હરામ હૈ ' એ કોણે આપેલુ સૂત્ર છે :
ગાંધીજી
જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ
વિનોબાજી
'અંધકાર' નો વિરોધ્ધાર્થી શબ્દ શોધો:
પ્રકાશ
અછત
અંધારૂ
ભેંકાર
ખજૂર , ધાણી , પિચકારી , રાખડી શબ્દોમાં અલગ પડતો શબ્દ શોધો:
ખજૂર
ધાણી
રાખડી
પિચકારી
પંખીની પાંખમાં અને ચાંચમાં વગડા ને ઝરણાનું શું લહેરે છે?
ઘાસ
પહાડ
મેદાન
ગાન
