NEW
Font size
Worksheetsગુજરાતી
Total questions: 15
Worksheet time: 8mins
માન્ય શબ્દ પસંદ કરો.
મેરો
ફરકડી
મદાડી
ચગડોર
સાચું વાક્ય શોધો.
દુકાનો છે મેળામાં ઘણી.
ઘણી દુકાનો છે મેળામાં
મેળામાં ઘણી દુકાનો છે.
મેળામાં છે ધણી દુકાનો.
દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે ?
લાકડી
સોટી
દોરી
પિપુડી
મેળામાં શાની દુકાન નથી.
પ્રણામ રમકડાંની દુકાન
હર્ષ આઇસક્રીમની દુકાન
સોનું મીઠાઇની દુકાન
વિકાસ નાસ્તાની દુકાન
મેળામાં કોણ નથી ?
ફુગ્ગાવાળો
મદારી
ફરકડીવાળો
ડુગડુગિયા વાળો
મદારી શું વગાડે?
ડમરુ
બીન
પીપુંડી
ખંજરી
તરિયાતોરણ કયા પાનનો સમાવેશ થતો નથી ?
આસોપાલવ
લીમડો
આંબો
નાળિયેર
આલાલીલા વાંસ વઢાવવાનું કારણ....
વાંસ તૈયાર થઇ ગયા હતા.
વહાલાજી માટે મંડપ બનાવવાનો હતો.
વાંસની વાંસળી બનાવવાની હતી.
વાંસ વેચવાના હતા.
ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ...
ચોકમાં પાણી છાંટવા
પવિત્ર પાણી પીવા માટે
ભગવાનના સ્નાન માટે
પગ પખાળવા
અહી કાવ્યમાં " પૂરો પૂરો " એટલે.....
ભરો
સંપૂર્ણ
આખે આખો
દોરો
નરસૈયાનો સ્વામી એટલે......
મહેતો
સ્વામી
ભગવાન
કૃષ્ણ
સ્વામી એટલે....
પતિ
ભગવાન
ગુરુજી
માતા-પિતા
" મંગળ " એટલે.......
ભજન
ગરબા
શુભ પ્રસંગે ગવાતું ગીત
ગાયન
આજની ઘડી કેમ રળિયામણી છે ?
આજે નવરાત્રી શરુ થાય છે.
આજે મારા ઘરે લગ્નપ્રસંગ છે.
વહાલોજી આવ્યની વધામણી છે.
નરસિંહ મહેતા ગીત ગાય છે.
"આજની ઘડી રળિયામણી " કાવ્યનો પ્રકાર.
ભકિતગીત
પ્રાર્થનાગીત
લોકગીત
પ્રકૃતિગીત
