NEW
Font size
Worksheetsબચાવ પ્રયુક્તિઓ
Total questions: 22
Worksheet time: 11mins
બચાવ પ્રયુક્તિઓની સંકલ્પના ક્યાં મનોવૈજ્ઞાનિકે આપી?
થોમસન
ડૉ. સિગમંડ ફોઈડ
સ્કીનર
મેકડુગલ
ડૉ. સિગમંડ ફોઈડે ક્યાં વર્ષમાં બચાવ પ્રયુક્તિઓની સંકલ્પના રજુ કરી?
૧૯૪૯માં
૧૯૫૯માં
૧૯૯૪માં
૧૯૯૫માં
બચાવ પ્રયુક્તિઓને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
સ્વબચાવ પ્રયુક્તિ
અનુકુલન પ્રયુક્તિ
ઉપરોક્ત એક પણ નહિ
ગુસ્સે થયેલો રમેશ ખુરશીને લાત મારીને તોડી નાખે છે. કઈ બચાવ પ્રયુક્તિ છે?
અલિપ્તતા
આક્રમકતા
દિવાસ્વપ્ન
પ્રક્ષેપણ
80 વર્ષના વડિલ બાળકની જેમ જીદ કરે છે.
મુગ્ધાવસ્થા
તરુણાવસ્થા
યુવાવસ્થા
પરાગમન
લોકો હતાશા કે વૈફલ્યમાંથી બચવા શેનો ઉપયોગ કરે છે?
બુદ્ધિ
માનસિક પ્રવુતિ
રમેશ પોતાની જાતને સચિન તેડુંલકર માને છે. તે કઈ બચાવ પ્રયુક્તિ છે?
પ્રક્ષેપણ
દિવાસ્વપ્ન
તાદાત્મ્ય
યૌક્તીકીકરણ
તરુણોના માનસિક સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.-
દિવાસ્વપ્ન
ક્ષતિપૂર્તિ
યૌક્તીકીકરણ
તાદાત્મ્ય
બચાવ પ્રયુક્તિનો અતિરેક શું થાય છે?
વિકૃતિઓ
લઘુતાગ્રંથી
આત્મવિશ્વાસનો અભાવ
એક પણ નહિ
વ્યક્તિ કાલ્પનિક દુનિયામાં વિહરતા હોય છે.
દિવાસ્વપ્ન
ક્ષતિપૂર્તિ
તાદાત્મ્ય
યૌક્તીકીકરણ
ભૂખ્યો માણસ ખોરાક મેળવવાની કલ્પના કરે છે.
ક્ષતિપૂર્તિ
દિવાસ્વપ્ન
તાદાત્મ્ય
યૌક્તીકીકરણ
પરીક્ષામાં ધારેલું પરિણામ ન મળતાં પ્રથમ નંબર આવ્યો તેવી કલ્પના કરવી.
ક્ષતિપૂર્તિ
દિવાસ્વપ્ન
તાદાત્મ્ય
યૌક્તીકીકરણ
બાળક નાનપણથી શાલ ચૂસવાની આદતને હજુ પણ અનુસરે છે. - આ કઇ પ્રયુક્તિ છે.
તાદાત્મ્ય
યૌક્તીકીકરણ
સ્થિરીકરણ
ક્ષતિપૂર્તિ
સામાન્ય રીતે ક્યાં બાળકો સહજતાથી તાદાત્મ્ય અનુભવે છે?
મુગ્ધાવસ્થા
તરુણાવસ્થા
યુવાવસ્થા
તરુણાવસ્થા & યુવાવસ્થા
માં-બાપથી રોષે ભરાયેલી સીતા તેમની સૂચનાઓનો અનાદર કરે છે.
નકારાત્મક વલણ
ક્ષતિપૂર્તિ
તાદાત્મ્ય
યૌક્તીકીકરણ
બલીનો બકરો બનાવવાની પ્રયુક્તિ કેવી બચાવ પ્રયુક્તિ છે?
દિવાસ્વપ્ન
ક્ષતિપૂર્તિ
તાદાત્મ્ય
યૌક્તીકીકરણ
અસામાજિક તત્વોની સાથે તાદાત્મ્ય અનુભવવાથી શું થાય છે?
પ્રગતી
પ્રતિગતી
બંને
એક પણ નહિ
મારાથી નહિ થાય એવું વિચારી કોઈ સ્પર્ધામાં ભાગ લેતો નથી.
આક્રમકતા
અલિપ્તતા
પ્રક્ષેપણ
આત્મકેન્દ્રીપણું
ચારિત્ર્ય ઘડતરમાં કઈ બચાવ પ્રયુક્તિ ઉપયોગી ગણી શકાય?
દિવાસ્વપ્ન
ક્ષતિપૂર્તિ
તાદાત્મ્ય
યૌક્તીકીકરણ
સાસુ સાથે મગજમારી થતા વહુ બાળક પર ગુસ્સો કાઢે છે.
દિવાસ્વપ્ન
ક્ષતિપૂર્તિ
સ્થાનાંતર
યૌક્તીકીકરણ
તાદાત્મ્ય એટલે .........
એકતા
આત્મકેન્દ્રપણું
એક્તાત્મભાવ
એક પણ નહિ
રિયા પોતાના દુશ્મન સાથે મૈત્રીભર્યો વ્યવહાર કરે છે.
દિવાસ્વપ્ન
ક્ષતિપૂર્તિ
તાદાત્મ્ય
પ્રતિક્રિયા
