wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Revision

Total questions: 14

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ઇજિપ્તની નજીકના સમુદ્ર નુ નામ આપો.

a)

ભુમધ્ય સમુદ્ર

b)

અરબ સમુદ્ર

c)

રોમન સમુદ્ર

2.

11 સદીના ભૂમધ્ય પ્રદેશમાં 2 સામ્રાજ્યોના નામ આપો.

a)

અબ્બાસિદ્સ, બાયઝાંટાઇન, ઉમ્માય્યદ્સ, ફાતિમિદ્સ

b)

યુરોપ, એશિયા

c)

સિસિલી, અફિકા

3.

વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે______

a)

ગંગા

b)

યમુના

c)

નાઇલ

4.

નાઇલ નદીમાં નદીની આજુબાજુ માલ પરિવહન માટે નળાબંધી હતી

a)

સાચુ

b)

ખોટુ

5.

ફાતિમિદ રાજવંશના શાસકને ___________ કહેવામાં આવે છે

a)

ઇમામ મૂઇઝ

b)

ઇમામ ખલિફ

c)

ઇમામ અલ મહદ્દી

6.

___________ એ ફાતિમિદ્સ દ્વારા ઉત્તર આફ્રિકામાં સ્થાપિત થયેલું પ્રથમ શહેર હતુ

a)

અલ- મહદીયા

b)

અલ નાસિર

c)

અલ બગદાદ

7.

જવાહર અલ સિકિલીએ ઇમામ______ ની સૂચના કૈરો શહેર બનાવ્યું.

a)

અલ મુઇઝ

b)

અલ કાયમ

c)

અલ મહદી

8.

________ નું શહેર કૈરોની નજીકના જૂના શહેર પર હતું.

a)

ફુસતાત

b)

કૈરો

c)

અમેરિકા

9.

___________ એ ફાતિમિદ્સ દ્વારા ઉત્તર આફ્રિકામાં સ્થાપિત થયેલું પ્રથમ શહેર હતું

a)

અલ- મહદીયા

b)

અલ અઝાર

10.

કૈરો શહેરમાં કોઈપણ ૧ મસ્જિદનું નામ આપો

a)

અલ-અઝહર મસ્જિદ

b)

ઇમામ અલ-હકીમની મસ્જિદ

c)

અલ-નૂર મસ્જિદ

d)

અલ-મુઇઝ મસ્જિદ

e)

ઉપરોક્ત બધી મસ્જિદ

11.

સંદર્ભ’ શબ્દનો અર્થ શું છે?

a)

સંજોગો, પરિસ્થિતિઓ

b)

જગ્યા

c)

શહેર

12.

_______ પહેલા ફાતિમિદ ઇમામ ખલીફા છે.

a)

ઇમામ અલ-મહદી

b)

ઇમામ જાફર સાદિક

c)

ઇમામ મૂઇઝ

13.

ફાતિમિદ રાજવંશ કોના નામ પર રાખવામાં આવ્યું છે

a)

હઝરત અલી

b)

હઝરત બીબી ફાતિમા

c)

હઝરત મોહમ્મદ

14.

“મેં અનુમાન લગાવ્યું હતું કે કૈરોમાં 20,000 કરતાં ઓછી દુકાનો નથી ...” આ કોણે કહ્યું?

a)

અલ મુઇઝ

b)

ઇમામ અલ-મહદી

c)

દા’ઇ નાસીર ખુસરો