wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

5 test ch 9 & 10

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

વાટખરચી માટે કેસરિયાએ કેટલા રૂપિયા લીધા?

a)

સો

b)

પાંચસો

c)

હજાર

2.

વાલો કેસરિયો ઘોડા વેંચવા ક્યાં ગયો?

a)

વડોદરા

b)

શેઠને ત્યાં

c)

ગરણી

3.

ગરણી ગામ ક્યાં આવેલું છે?

a)

કરણુકી નદીના કાંઠે

b)

વડોદરા ગામની બાજુમાં

c)

કારણૂકી નદીને કાંઠે

4.

વાલા કેસરિયાના તબેલામાં અરબી, પંજાબી, કાઠીયાવાડી અને _ ઘોડા હતા.

a)

કચ્છી

b)

અમદાવાદી

c)

તાજા-માજા

5.

શેઠે કેસરિયાને કેટલા રૂપિયાનું બિલ ભરવાનું કહ્યું?

a)

પાંચસો

b)

પચાસ

c)

પાંચ હજાર

6.

સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

a)

વાંસણી

b)

વાંશની

c)

થેલી

7.

મુસાફરી દરમિયાન ખરચવાની રકમ- શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

a)

વાટખરચી

b)

વાંસણી

c)

રૂડપ

8.

“જગદંબા તમારી ભેર કરે.”- કોણ બોલે છે અને કોને કહે છે તે શોધો.

a)

આઇ - વાલા ને

b)

સૂબો - વાલા ને

c)

આઇ - સિપાઈ ને

9.

“ભાઈ, તારો મારગ તારી રાહ જોવે છે, હાલતો થા.”- કોણ બોલે છે અને કોને કહે છે તે શોધો.

a)

સૂબો - વાલા કેસરિયાને

b)

શેઠ - વાલા કેસરિયાને

c)

શેઠ - રાઘોબા ને

10.

મન ઠરવું - રૂઢિપ્રયોગ નો અર્થ આપો .

a)

સંતોષ થવો.

b)

વિદાય લેવી.

c)

અભાવ આવવો.

11.

ફાટી આંખે જોઈ રહેવું - રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

a)

ગમી જવું.

b)

ખૂબ નજીક થી જોવું.

c)

અચંબા કે વિસ્મય સાથે જોવું.

12.

ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાના દર્શન કરે છે?

a)

ઉદારતાનાં

b)

શૈક્ષણિક મૂલ્યોનાં

c)

મોટાઈનાં

13.

‘ભૂલની સજા’ પાઠના લેખક કોણ છે?

a)

પ્રકાશ લાલા

b)

રવિ દવે

c)

રમણ સોની

14.

પુસ્તક શાથી પલળી ગયું?

a)

વરસાદ થી

b)

દૂધ થી

c)

આસું થી

15.

“ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર.” - કોણ બોલે છે અને કોને કહે છે

a)

શિક્ષક - લિંકન

b)

લિંકન - શિક્ષક

c)

માતા - લિંકન

16.

“તે હજુ સુધી તું વાંચી શકયો નથી.” - કોણ બોલે છે અને કોને કહે છે .

a)

પિતા - લિંકન

b)

શિક્ષક - લિંકન

c)

લિંકન - શિક્ષક

17.

જાણવાની ઈચ્છાવાળું - શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો.

a)

હોશિયાર

b)

જિજ્ઞાસુ

c)

લુચ્ચું

18.

ઘોડો નું - સમાનાર્થી શબ્દો શોધો .

a)

અશ્વ

b)

ગજ

c)

કેસરી

19.

ગફલત નો - સમાનાર્થી શબ્દો શોધો.

a)

ભૂલ

b)

મહેરબાની

c)

મજા

20.

સંતોષ નું - વિરુદ્ધાર્થી શબ્દો શોધો.

a)

અસ્વીકાર

b)

અસંતોષ

c)

રાજી