wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બંધારણ-૧

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

26 નવેમ્બર 1949 ના રોજ ભારતનું બંધારણ કોને અર્પિત કરવામાં આવેલ હતું ?

a)

ભારતની પ્રજાને

b)

લોકસભાને

c)

રાષ્ટ્રપતિને

d)

અમને પોતાને

2.

ભારતીય બંધારણની મૂળ સંરચના શું હતી ?

a)

380 અનુચ્છેદ અને 21 ભાગ

b)

395 અનુચ્છેદ અને 22 ભાગ

c)

400 અનુચ્છેદ અને 18 ભાગ

d)

405 અનુચ્છેદ અને 25 ભાગ

3.

ભારત માટે બંધારણીય સભાનો ખ્યાલ સૌપ્રથમ કોણે રજૂ કર્યો હતો ?

a)

જવાહરલાલ નહેરુ

b)

મહાત્મા ગાંધી

c)

માનવેન્દ્ર નાથ રોય

d)

મોતીલાલ નહેરુ

4.

રાષ્ટ્રીય કટોકટી કાળ દરમિયાન ભારતમાં નીચેના પૈકી કયા સુધારા કરવામાં આવ્યા હતા ?

1. 42 મો બંધારણીય સુધારો 1976

2. 44 મો બંધારણીય સુધારો 1978

a)

ફક્ત 1

b)

ફક્ત 2

c)

1 અને 2 બંને

d)

એક પણ નહીં

5.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીચેના પૈકી કોણ મત આપી શકતા નથી ?

a)

લોકસભાના ચૂંટાયેલા સભ્યો

b)

રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો

c)

રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો

d)

રાજ્ય વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યો

6.

સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે ?

a)

નાણા ખાતું

b)

નાણા પંચ

c)

નાણા મંત્રી

d)

અંદાજપત્ર વિભાગ

7.

ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (controller and auditor general) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ?

a)

વિધાનસભાના અધ્યક્ષને

b)

મુખ્ય સચિવને

c)

મુખ્યમંત્રીને

d)

રાજ્યપાલને

8.

ભારતીય બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી માટે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?

a)

અનુચ્છેદ 16

b)

અનુચ્છેદ 17

c)

અનુચ્છેદ 18

d)

અનુચ્છેદ 19

9.

સંસદમાં કોનો સમાવેશ થાય છે ?

a)

લોકસભા અને વિધાનસભા

b)

લોકસભા અને રાજ્યસભા

c)

લોકસભા રાજ્યસભા અને તેમના અધ્યક્ષ

d)

રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા

10.

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? અને હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે ?

a)

રાષ્ટ્રપતિ, તુહીન કાન્તા પાંડે

b)

પ્રધાનમંત્રી, તુહીન કાન્તા પાંડે

c)

રાષ્ટ્રપતિ, જ્ઞાનેશ કુમાર

d)

પ્રધાનમંત્રી, જ્ઞાનેશ કુમાર