wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

આનંદ મંગલ ગેઇમ-૧

Total questions: 12

Worksheet time: 7mins

Name
Class
Date
1.
લીલમબેન પરિવાર ના કુલ સભ્યો ની સંખિયા કેટલી ?
a)
૬૫ થી ૮૫
b)
૯૦ થી ૧૦૦
c)
૧૦૧ થી ૧૦૯
d)
૩૦ થી ૩૫
2.
કિયા મામા તેમના પુત્ર ની માતાજી ને પ્રેમ થી ચંપા બોલાવી અને લટુલા પટુડા થઇ જાય છે ?
a)
શશિમામાં
b)
મુકુમામાં
c)
પ્રવિણમાંમાં
d)
વિનુમામા
3.
અશ્વીનમમાં ની ગોદાવરી નું સાચું નામ શું છે ?
a)
મીનાબેન
b)
પારૂલબેન
c)
મણીબેન
d)
તરૂલતાબેન
4.
ભાવા ના ભાઈજી ના ભગવાન
a)
મહાવીરસ્વામી
b)
શાંતિનાથ
c)
વિવાન
d)
કુસુમબેન
5.
શશીભાઈ ની પ્રખીયાત આઈટમ
a)
ઊંધિયું
b)
શ્રીખંડ
c)
ગુંદરપાક
d)
અડદિયા
6.
મંજુલાબેન નો લાડકો
a)
જીતેન
b)
કેવલ
c)
મુકેશ
d)
હિતેશ
7.
ભાઈજી નો લાડકો <br />
a)
ભાવેશ
b)
સાગર
c)
અશ્વીન
d)
મુકેશ
8.
જો તમે તેને હસાવો તો તમને મળે ફુવારો ફ્રી માં <br />
a)
દીવો
b)
પ્રકાશ
c)
જ્યોતિ
d)
ચીનનો ફુવારો
9.
"મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુઝ હૈયામાં વહીયા કરે " ના લેખક કોણ છે ?
a)
ચિત્રભાનુ
b)
ચંદ્રકાન્ત
c)
ઉમાશંકર જોશી
d)
ઝવેરચંદ મેઘાણી
10.
એક ભાઈ ની બેન ના દીકરાની દાદી ના પતિ ના દીકરાના સાસુ ની દીકરી એ ભાઈ ને શું થાય ?
a)
બેન
b)
ભાઈ
c)
પત્ની
d)
સાલી
11.
કોઈ એક રકમ ધારી લો , ધારેલી રકમ ને ડબલ કરો પછી તેમાં ચાર ઉમેરો તે પછી જે જવાબ આવે તેને જો ૨ (બે ) વડે ભાંગવા માં આવે તો જવાબ દશ (૧૦ ) આવે છે તો તમે ધારેલી રકમ શું હતી ?
a)
8
b)
16
c)
24
d)
6
12.
જય માણેક ની જોડી ____ ને નાખે તોડી
a)
કર્મ
b)
દ્વેષ
c)
રાગ
d)
ક્રોધ