wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.


13\frac{1}{3} ×\times 57\frac{5}{7} = _____ ×\times 13\frac{1}{3}

a)

521\frac{5}{21}

b)

13\frac{1}{3}

c)

121\frac{1}{21}

d)

57\frac{5}{7}

2.

એક લંબચોરસ રીબીનની લંબાઈ 94\frac{9}{4} સેમી છે. તેને અડધેથી વાળી બે સરખા ભાગ કરીએ તો તે દરેક ભાગ કેટલા સેમીનો થાય?

a)

98\frac{9}{8} સેમી

b)

94\frac{9}{4} સેમી

c)

92\frac{9}{2} સેમી

d)

96\frac{9}{6} સેમી

3.

કોઈ એક વસ્તુના ત્રણ સમાન ભાગ કરો. હવે, તે દરેક ભાગના ચાર સમાન ભાગ કરો. આ દરેક ભાગ કેટલામા ભાગનો થાય.  

a)

13\frac{1}{3}

b)

14\frac{1}{4}

c)

112\frac{1}{12}

d)

18\frac{1}{8}

4.


49\frac{4}{9} ×\times 25\frac{2}{5} = _____

a)

25\frac{2}{5}

b)

49\frac{4}{9}

c)

845\frac{8}{45}

d)

614\frac{6}{14}

5.

34\frac{3}{4} ×\times 12\frac{1}{2} ×\times 35\frac{3}{5} = _______

a)

711\frac{7}{11}

b)

940\frac{9}{40}

c)

740\frac{7}{40}

d)

911\frac{9}{11}

6.

બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર તે દરેક અપૂર્ણાંક કરતાં ________ હોય છે.

       

a)

નાનો

b)

મોટો 

c)

સમાન

d)

વ્યસ્ત

7.

મયંક એક કલાકમાં એક પુસ્તકનો 15\frac{1}{5} ભાગ વાંચે છે.

2252\frac{2}{5} કલાકમાં તે પુસ્તકનો કેટલો ભાગ વાંચશે?

a)

1015\frac{10}{15}

b)

1215\frac{12}{15}

c)

1025\frac{10}{25}

d)

1225\frac{12}{25}

8.

બે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર તે દરેક અશુદ્ધ અપૂર્ણાંક કરતાં ________ હોય છે.

a)

નાનો

b)

મોટો

c)

સમાન

d)

વ્યસ્ત

9.

67\frac{6}{7} નો 12\frac{1}{2} ભાગ એટલે ?

a)

79\frac{7}{9}

b)

714\frac{7}{14}

c)

67\frac{6}{7}

d)

37\frac{3}{7}

10.


13\frac{1}{3} ×\times ​ ​ ____​ ​ = 521\frac{5}{21}

a)

57\frac{5}{7}  

b)

52\frac{5}{2}  

c)

13\frac{1}{3}  

d)

53\frac{5}{3}