Worksheets8th Ch-5 માહિતીનું નિયમન Quiz-9 (9.12.2020)
Total questions: 5
Worksheet time: 25mins
Name
Class
Date
1.
પાઈ-ચાર્ટમાં વિવિધ વસ્તુઓનો ખર્ચ અને કુટુંબની માસિક બચત દર્શાવેલ છે. કઈ વસ્તુનો ખર્ચ સૌથી મહતમ છે. Com
a)
બચત
b)
ખોરાક
c)
બાળકોનું શિક્ષણ
d)
કપડાં
2.
પાઈ-ચાર્ટમાં વિવિધ વસ્તુઓનો ખર્ચ અને કુટુંબની માસિક બચત દર્શાવેલ છે. કઈ વસ્તુનો ખર્ચ સૌથી ઓછો છે. Com
a)
બચત
b)
ખોરાક
c)
બાળકોનું શિક્ષણ
d)
પરિવહન
3.
આપેલ માહિતીનો પાઈ ચાર્ટ દોરતા પાઈ-ચાર્ટમાં બિસ્કિટનો કેન્દ્ર આગળ બનતો ખૂણો = ........ Ld
a)
160
b)
80
c)
60
d)
40
4.
આપેલ માહિતીનો પાઈ ચાર્ટ દોરતા પાઈ-ચાર્ટમાં સમાન્ય બ્રેડનો કેન્દ્ર આગળ બનતો ખૂણો = ........ Ld
a)
160
b)
80
c)
60
d)
40
5.
દિવસ દરમિયાન બાળક દ્વારા પસાર કરતો સમય.નીચે મુજબા છે.
ઉંધ =8કલાક, ગૃહકાર્ય= 4કલાક, અન્ય = 2 કલાક
શાળા=6 કલાક, રમત= 4 કલાક
આપેલ માહિતીમાં શાળામાં કેટલા અંશનો ખૂણો બનશે ?
a)
120
b)
90
c)
60
d)
30
100 %
