Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8th Ch-3 ચતુષ્કોણની સમજ Quiz-11 (24.2020)

Total questions: 5

Worksheet time: 7mins

Name
Class
Date
1.

સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એક બીજાને ........... દુભાગે છે. Com

a)

કાટખૂણે

b)

પૂરકકોણ

c)

કોટિકોણ

d)

સમકોણ

2.

એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં......

ચારેય બાજુની લંબાઈ સમાન હોય. Ld

a)

ચોરસ

b)

લંબચોરસ

c)

સમલંબ ચતુષ્કોણ

d)

પતંગકાર

3.

સમાંતરબાજુ ચતુષ્કોણના પાસપાસેના બે ખુણાઓ .......... હોય. Com

a)

સમાન

b)

પૂરકકોણ

c)

કોટિકોણ

d)

કાટકોણ

4.

........ ના વિકર્ણોના માપ સરખા હોય છે. Com

a)

સમાંતરબાજુ ચતુષ્કોણ

b)

સમલંબ ચતુષ્કોણ

c)

સમબાજુ ચતુષ્કોણ

d)

ચોરસ

5.

RENT લંબચોરસ છે. તેના વિકર્ણ પરસ્પર બિંદુ O માં છેદે છે.

જો OR =2x +4 અને OT = 3x + 1 હોય, તો x શોધો. Ld

a)

1

b)

2

c)

3

d)

4