Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-7 ત્રિકોણની એકરૂપતા Quiz-7 (9.1.20૨૧)

Total questions: 5

Worksheet time: 17mins

Name
Class
Date
1.

આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુઓ સાથે એકરૂપ હોય, તો આ બે ત્રિકોણ કઈ શરત મુજબ એકરૂપ થાય ? Tc

a)

ખૂખૂખૂ

b)

બાબાબા

c)

બાખૂબા

d)

ખૂબાખૂ

2.

ત્રિકોણ DEFમાં

∠E=60, ∠F=40 અને EF=3.5cm

ત્રિકોણ ABCમાં

∠B=60, ∠A=40 અને AB=3.5cm

સંગતતાની કઈ શરતનો ઉપયોગ કરી શકાશે ? Com


a)

ખૂખૂખૂ

b)

બાબાબા

c)

બાખૂબા

d)

ખૂબાખૂ

3.

ત્રિકોણ DEFમાં

∠E=60, ∠F=40 અને EF=3.5cm

ત્રિકોણ ABCમાં

∠B=60, ∠A=40 અને AB=3.5cm

બંને ત્રિકોણ વચ્ચે કઈ સંગતતાશકય બનશે ? Com

a)

ABC↔DEF

b)

ABC↔EFD

c)

ABC↔FDE

d)

ABC↔FED

4.

ΔPQR અને ΔDEF વચ્ચે ........ સંગતતા એકરૂપતા થાય. Tc

a)

PQR↔DEF

b)

PQR↔EFD

c)

EFD↔PQR

d)

PQR↔FDE

5.

ΔAOC અને ΔBOD વચ્ચે ........ સંગતતા એકરૂપતા થાય. Tc

a)

AOC↔BOD

b)

AOC↔ODB

c)

AOC↔DBO

d)

ODB↔AOC