Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

symmetry

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ચોરસ ને કેટલી સંમિતિ રેખા હોય છે ?

a)

૧

b)

૨

c)

૦

d)

૪

2.

વર્તુળ ને કેટલી સમિતિ રેખા હોય છે ?

a)

૦

b)

૪

c)

૬

d)

અસંખ્ય

3.

લંબચોરસ ને કેટલી સમિતિ રેખા હોય છે ?

a)

૨

b)

૪

c)

૬

d)

૧

4.

નિયમિત ષ્ટકોણ ને કેટલી સમિતિ રેખા હોય છે ?

a)

૨

b)

૪

c)

૬

d)

૦

5.

સમબાજુ ત્રિકોણ ને કેટલી સમિતિ રેખા મળે ?

a)

૧

b)

૨

c)

૩

d)

૦

6.

સમ્દ્વી બાજુ ત્રિકોણ ને કેટલી સમિતિ રેખા મળે છે ?

a)

૧

b)

૨

c)

૩

d)

૦

7.

વિષમ બાજુ ત્રિકોણ ને કેટલી સમિતિ રેખા મળે ?

a)

૦

b)

૧

c)

૩

d)

૪

8.

નિયમિત પંચકોણ ને કેટલી સમિતિ રેખા મળે ?

a)

૪

b)

૫

c)

૦

d)

૧

9.

ક્યાં અક્ષર ને ઉભી અને આડી બંને સમિતિ રેખા મળે ?

a)

H

b)

B

c)

A

d)

Z

10.

ક્યાં અક્ષર ને એકપણ સમિતિ રેખા નાં મળે ?

a)

D

b)

V

c)

G

d)

I