wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS વર્ગીકરણ પાર્ટ -૨

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી જુદો પડે છે.

a)

માઈલ

b)

સેન્ટીમીટર

c)

લીટર

d)

યાર્ડ

2.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી જુદો પડે છે

a)

ઊંચું - ઉપર

b)

ભૂતકાળ - વર્તમાન

c)

ઘણીવાર - ભાગ્યે જ

d)

તાજુ - વાસી

3.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી જુદો પડે છે

a)

11-127

b)

9-85

c)

7-53

d)

5-29

4.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી જુદો પડે છે

a)

26 Z

b)

24 X

c)

22 V

d)

20 S

5.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી જુદો પડે છે

a)

મિતાલી - રાજ

b)

સાનિયા - મિર્ઝા

c)

સાઇના - નેહવાલ

d)

ઐશ્વર્યા - રાય

6.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી જુદો પડે છે

a)

વાક્ય - શબ્દ

b)

જંગલ - વૃક્ષ

c)

ટોળું - અવાજ

d)

મિનિટ - સેકન્ડ

7.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી જુદો પડે છે

a)

ACFJ

b)

CEHL

c)

GILP

d)

NPSX

8.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી જુદો પડે છે

a)

101

b)

28

c)

49

d)

91

9.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી જુદો પડે છે

a)

JOPK

b)

BOPC

c)

QOPR

d)

TOPS

10.

મુંબઈ, કલકત્તા અને કંડલાની સાથે ક્યો શબ્દ સુસંગત થાય છે ?

a)

ચેન્નઈ

b)

કાનપુર

c)

દિલ્હી

d)

અમદાવાદ

11.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી જુદો પડે છે

a)

આંખ

b)

કિડની

c)

હદય

d)

કાન

12.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી જુદો પડે છે

a)

કાકડી

b)

તુવેર

c)

ગલકા

d)

દૂધી

13.

નીચેના પૈકી ત્રણ એકસમાન જૂથમાં આવે છે , ચાર પૈકી ક્યું તે સમાન જુથથી અલગ પડે છે ?

a)

આયર્ન

b)

બ્રાસ

c)

કોપર

d)

ઝિંક

14.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી જુદો પડે છે

a)

દહીં

b)

છાશ

c)

માખણ

d)

તેલ

15.

નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી જુદો પડે છે

a)

પોલેન્ડ

b)

ગ્રીસ

c)

સ્પેન

d)

કેન્યા