Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

OTR-1 (MATHS)

Total questions: 25

Worksheet time: 30mins

Name
Class
Date
1.

અશક્ય ધટનાની સંભાવના ...... છે.

a)

0

b)

1

c)

0 અને 1ની વચ્ચે

d)

2

2.

ઑગસ્ટ માસમાં 5 બુધવાર આવે તેની સંભાવના ......... છે.

a)

17\frac{1}{7}

b)

27\frac{2}{7}

c)

37\frac{3}{7}

d)

331\frac{3}{31}

3.

સમતોલ પાસાને ઉછાળતાં તેની પર અંક 6 આવે, તેની સંભાવના ........ છે.

a)

13\frac{1}{3}

b)

12\frac{1}{2}

c)

14\frac{1}{4}

d)

16\frac{1}{6}

4.

બરાબર ચીપેલાં 52 પતાંના ઢગમાંથી એક પતું પસંદ કરતાં તે ચિત્રવાળું પતું હોય તેની સંભાવના........ છે.

a)

113\frac{1}{13}

b)

213\frac{2}{13}

c)

313\frac{3}{13}

d)

413\frac{4}{13}

5.

ત્રણ સમતોલ સિક્કાઓને એકસાથે ઉછાળતાં બે છાપ મળે તેની સંભાવના ....... છે.

a)

18\frac{1}{8}

b)

38\frac{3}{8}

c)

14\frac{1}{4}

d)

34\frac{3}{4}

6.

કોઈ પણ ઘટના A ની સંભાવના P(A) માટે નીચેના માંથી .......... સાચુ છે.

a)

0≤P(A)≤10\le P\left(A\right)\le1

b)

0≥P(A)≥10\ge P\left(A\right)\ge1

c)

0<P(A)<10<P\left(A\right)<1

d)

0>P(A)>10>P\left(A\right)>1

7.

લિપવર્ષ હોય તેવાં વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના .......... છે.

a)

17\frac{1}{7}

b)

27\frac{2}{7}

c)

37\frac{3}{7}

d)

47\frac{4}{7}

8.

યુક્લિડે તેના પ્રસિદ્ધ ગંથ Elementsનું ............ પ્રકરણોમાં વિભાજન કયુઁ હતું.

a)

9

b)

13

c)

21

d)

15

9.

સૌપ્રથમ જ્ઞાત સાબિતી ગણિતશાસ્ત્રી .......... આપી.

a)

પાયથાગોરસે

b)

યુક્લિડે

c)

આર્યભટ્ટે

d)

થેલ્સે

10.

ઘનને .......... પરિમાણ હોય.

a)

3

b)

2

c)

1

d)

એક પણ નહિ

11.

શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા ........ સમદ્રિબાજુ ત્રિકોણનું સંયોજન છે.

a)

9

b)

7

c)

21

d)

13

12.

આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી .......... રેખા હોય છે.

a)

ઓછામાં ઓછી એક

b)

બે

c)

ઓછામાં ઓછી બે

d)

અનન્ય

13.

પૃષ્ઠની ધાર ......... હોય છે.

a)

રેખાઓ

b)

બિંદુઓ

c)

ઘન

d)

સમતલો

14.

સિંધુખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોતર ........... હતો.

a)

3:2:1

b)

4:2:1

c)

5:3:1

d)

7:5:2

15.

થેલ્સ .......... દેશનો વતની હતો.

a)

બેબિલોનિયા

b)

ભારત

c)

ગ્રીસ

d)

ઇજિપ્ત

16.

 32∘32^{\circ} ના ખૂણાના કોટિકોણના પૂરકકોણનું માપ .......... થાય. 

a)

 58∘58^{\circ}  

b)

 148∘148^{\circ}  

c)

 122∘122^{\circ}  

d)

 68∘68^{\circ}  

17.

બે અભિકોણના માપ અનુક્રમે 5x+30∘5x+30^{\circ} અને  8x−60∘8x-60^{\circ}  હોય, તો  x=x=  ....... 

a)

45

b)

60

c)

90

d)

30

18.

રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો .......... થાય.

a)

45

b)

90

c)

180

d)

160

19.

જે ખૂણાનું માપ 180∘180^{\circ} અને  360∘360^{\circ}  ની વચ્ચે હોય તે ખૂણાને .......... કહેવાય છે.  

a)

સરળકોણ

b)

વિપરીતકોણ

c)

ગુરુકોણ

d)

પૂરકકોણ

20.

 ∠A\angle A  અને  ∠B\angle B પૂરકકોણ છે. જો  ∠A:∠B=3:7\angle A:\angle B=3:7  હોય, તો  ∠B=\angle B=  ........  

a)

 18∘18^{\circ}  

b)

 54∘54^{\circ}  

c)

 63∘63^{\circ}  

d)

 126∘126^{\circ}  

21.

એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંક પસંદ કરતા તે 3 નો ગુણિત હોય તેની સંભાવના .......... છે.

a)

13\frac{1}{3}

b)

23\frac{2}{3}

c)

1

d)

49\frac{4}{9}

22.

ઘટના A બનવાની સંભાવના 0.43 હોય, તો ઘટના A ન બનવાની સંભાવના ............. છે.

a)

0.43

b)

0.57

c)

1

d)

0.67

23.

સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે.

a)

આ વિધાન ખરું છે.

b)

આ વિધાન ખોટું છે.

24.

ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો ............ છે.

a)

90

b)

150

c)

180

d)

360

25.

એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ ........... હોય છે.

a)

સમાન

b)

અલગ-અલગ

c)

વિપરીત

d)

પૂરક