Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

DEMO TEST(10th)

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા___________મળે.

a)

2

b)

0

c)

1

d)

5

2.

20 + 30 = _________

a)

50

b)

10

c)

20

d)

30

3.

'નિદોર્ષ' શબ્દનો વિરુદ્ધાર્થી શોધીને લાખો.

a)

દોષિત

b)

નિભૈળ

c)

નકામો

d)

નચિંત

4.

મા - દીકરી શબ્દનો સમાસ ઓળખાવો.

a)

તત્પુરૂષ

b)

દ્વંદ્વ

c)

બાહુવ્રીહિ

d)

ઉપપદ

5.

અઠવાડીયું શબ્દનો સમાસ ઓળખાવો.

a)

દ્વંદ્વ

b)

તત્પુરૂષ

c)

બાહુવ્રીહિ

d)

દ્વિગુ

6.

બિંદુ (-3 , 4)_______ ચરણનું બિંદુ છે.

a)

પહેલા

b)

બીજા

c)

ત્રીજા

d)

ચોથા

7.

જો P(A) = 0.43 હોય, તો P( A‾\overline{A}  ) =_______

a)

0.57

b)

0.67

c)

0.33

d)

0.43

8.

 2×2×2×2×2 = 2\times2\times2\times2\times2\ =\ _{ }  ___________

a)

16

b)

8

c)

32

d)

10

9.

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:

સૂર્ય પૂર્વમાં આથમે તેની સંભાવના (-1) છે.

a)

સાચું

b)

ખોટું

10.

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:

આલેખપત્રમાં ઉગમબિંદુના યામ (0,0) હોય.

a)

સાચું

b)

ખોટું

11.


 10010=\frac{100}{10}=_{ }  ______

a)

10

b)

100

c)

 100100\frac{100}{100}  

d)

 110\frac{1}{10}  

12.

He (a)   absent yesterday.(to be)

13.

India (a)   janmashtmi coming days.(not + celebrate)

14.

Solar powder is a smokefull source of light

a)

True

b)

False

15.

15 ગુણ ની કસોટીમાંથી 16 ગુણ આવવાની સંભાવના કેટલી મળે.

a)

0

b)

1

c)

2

d)

-1

16.

આધુનિક આવર્ત કોષ્ટક્મા તત્વ Xની ઈલેક્ટ્રોન - રચના 2 , 8 , 4 છે,તો તે કયા સમૂહનું તત્વ છે?

a)

સમૂહ 2

b)

સમૂહ 14

c)

સમૂહ 4

d)

સમૂહ 8

17.

આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ક્રમાંક 20 ધરાવતું તત્વ ક્યાં આવર્તનું છે?

a)

2

b)

3

c)

1

d)

4

18.

1000 - 1000 = ___________

a)

0

b)

1000

c)

100

d)

1

19.

10નો વર્ગ 1000 થાય આ વિધાન સાચું છે કે ખોટું છે?

a)

સાચું

b)

ખોટું

20.

गच्छति इति धातुरूपं किम् ?

a)

वर्तमानकाल

b)

भविष्यकाल

c)

भूतकाल

d)

आग्नर्थकाल