Worksheets9th Round-3 Science 20/10/2020
Total questions: 20
Worksheet time: 20mins
એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે....
સરળ પેશી
જટિલ પેશી
મૃદુતક પેશી
સ્થૂલકોણક પેશી
વનસ્પતિઓમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય શું છે?
ખોરાકનું વહન
પાણીનું વહન
પ્રકાશસંલેષણ
રસારોહણ
દ્રઢોતક પેશીમાં ________ નું સ્થૂલન જોવા મળે છે.
સુબેરિન
ક્યુટિન
લિગ્નિન
પેકટિન
વર્ધનશીલ પેશીના કોષો સતત કોષવિભાજન પામી નવા કોષોનું નિર્માણ કરે છે.
ખરું
ખોટું
આપેલ આકૃતિમાં a. નું નામનિર્દેશન ઓળખાવો.
સાથીકોષો
અધિસ્તરના કોષો
ચાલનીકોષો
રક્ષકકોષો
કઈ પેશી વનસ્પતિને નમ્યતા આપે છે?
વાયુતક પેશી
સ્થૂલકોણક પેશી
મૃદુતક પેશી
દ્રઢોતક પેશી
પરોહાગ્રમાં _______ પેશી જોવા મળે છે.
વર્ધનશીલ પેશી
મૃદુતક પેશી
સ્થૂલકોણક પેશી
દ્રઢોતક પેશી
જલવાહક પેશીનો કયો ઘટક જીવંત છે?
જલવાહિની
જલવાહિનીકી
જલવાહક મૃદુતક
જલવાહક તંતુઓ
વાલ, વટાણા અને મગના બીજાવરણમાં દ્રઢોતક કોષો હોય છે.
ખરું
ખોટું
કઇ પેશી હવાઈ અંગોમાં અધિસ્તરની તરત જ નીચે ગોઠવાયેલી હોય છે?
અગ્રીય વર્ધનશીલ
જલવાહક
સ્થૂલકોણક
અન્નવાહક
_______ એ સાંધા પાસે બે અસ્થિઓને એકબીજા સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી છે.
રુધિર
અસ્થિબંધ
મેદપૂર્ણ પેશી
સ્નાયુબંધ
1 મીટર સુધી લંબાઈ ધરાવતો કોષ કયો છે?
તંતુકોષ
સ્નાયુકોષ
અસ્થિકોષ
ચેતાકોષ
આંતરડામાં અભિશોષણ અને સ્ત્રાવ માટે અંદરના અસ્તર કઈ પેશી ધરાવે છે?
પક્ષ્મલ અધિચ્છદ
સ્તમભાકાર અધિચ્છદ
સ્તૃત અધિચ્છદ
લાદીસમ અધિચ્છદ
રેખિત સ્નાયુતંતુઓ ત્રાકાકાર, એકકોષી, ચપટા અને છેડેથી સાંકડા હોય છે.
ખરું
ખોટું
અસ્થિ એ _______ છે.
અધિચ્છદીય પેશી
સ્નાયુ પેશી
ચેતાપેશી
સંયોજક પેશી
ઘનાકાર અધિચ્છદનું સ્થાન કયું છે?
લાળગ્રંથિની નલિકાનું અસ્તર
શ્વાસનળીનું અસ્તર
ત્વચાનું પડ
અન્નનળીનું અસ્તર
પક્ષ્મલ અધિચ્છદ એક પરિવર્તન પામેલા સ્તમભીય અધિચ્છદ છે.
ખરું
ખોટું
કયા સ્નાયુઓ કંકાલ સ્નાયુઓ તરીકે ઓળખાય છે?
રેખિત સ્નાયુ
અરેખિત સ્નાયુ
હદ સ્નાયુ
ચરબીનો સંગ્રહ કરતી પેશી કઈ છે?
મેદપૂર્ણ પેશી
તંતુઘટક પેશી
અસ્થિ
રુધિર
ચેતાકોષ પાસે એક અક્ષતંતુ અને એક કરતાં વધારે શિખાતંતુ આવેલા હોય છે.
ખરું
ખોટું
