WorksheetsAducation
Total questions: 14
Worksheet time: 7mins
2 ઑક્ટોબર કોનો જન્મદિવસ છે
ઇન્દિરા ગાંધી
પ્રવીણભાઈ
આમાંથી એક પણ નહીં
મહાત્મા ગાંધી
મહારાણા પ્રતાપ ના ઘોડા નું નામ શું હતું
બાદલ
પવન
ચેતક
આમાંથી એક પણ નહીં
શિવાજી મહારાજની માતા નું નામ શું હતું
જીજાબાઈ
લક્ષ્મીબાઈ
જીવુબા
આમાંથી એક પણ નહીં
નરેન્દ્ર મોદી ની જન્મ તારીખ શું છે
17 સપ્ટેમ્બર
18 નવેમ્બર
12 ડિસેમ્બર
16 ઓગસ્ટ
ભારતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશન વચ્ચે ચાલી હતી
અમદાવાદ થી મુંબઈ
દ્વારકા થી અમદાવાદ
મુંબઈ થી થાણા
ચામુંડા કોમ્પ્યુટર લખતર
હમણા હમણા ખુબ ચર્ચિત youtube ચેનલ દેવદર્શન નું જૂનું નામ શું હતું
ટેલેન્ટ ગુજરાત કા રાજભા રાણા
બી એમ ગુજરાતી
બી એમ રોજાસરા
આમાંથી એક પણ નહીં
સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો
12 જાન્યુઆરી 1962
12 જાન્યુઆરી 1863
7 જુલાઈ 1962
આમાંથી એક પણ નહીં
મહારાણા પ્રતાપ નો જન્મ ક્યાં થયો હતો
મેવાર કુંભલગઢ
વિજય ગઢ
રાજગઢ
ઝાલાવાડ
હલ્દીઘાટીના યુદ્ધમાં શત્રુઓ વચ્ચે ઘેરાયેલા મહારાણા પ્રતાપને કયા વીર યોદ્ધા એ પોતાના પ્રાણની બલિદાન આપી ને બચાવ્યા હતા
ઝાલા અજીતસિંહ
ઝાલા માનસિંહ
ભામાશા
ઉપર માંથી એક પણ નહીં
શિવાજી મહારાજ નો રાજ્યાભિષેક ક્યારે થયો હતો
6 જૂન 1674
18 જૂન 1674
15 ઓગસ્ટ1717
4 જુલાઈ1880
શિવાજી મહારાજ નો જન્મ થયો તે કિલ્લા નું નામ શું હતું
કુંભલગઢ વિડિયો
રાયગઢ
વિજય ગઢ
શિવ નેરી દુર્ગ
શિવાજી મહારાજ નો જન્મ ક્યારે થયો હતો
19/2/1630
14/4/1631
18/9/1717
1/1/1580
નરેન્દ્ર મોદી ની જન્મ તારીખ શું છે
17 સપ્ટેમ્બર
18 નવેમ્બર
12 ડિસેમ્બર
16 ઓગસ્ટ
2 ઑક્ટોબર કોનો જન્મદિવસ છે
ઇન્દિરા ગાંધી
અક્ષય કુમાર
આમાંથી એક પણ નહીં
મહાત્મા ગાંધી
