wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રાજ્ય અને પાટનગર

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર કયું છે

a)

પટના

b)

મુંબઈ

c)

રાંચી

d)

જયપુર

2.

ગોવા રાજ્યનું પાટનગર કયું છે

a)

પટના

b)

પણજી

c)

ચેન્નાઈ

d)

સિમલા

3.

પંજાબ રાજ્યનું પાટનગર કયું છે

a)

શિલોંગ

b)

લખનઉ

c)

ચંડીગઢ

d)

ઈમ્ફાલ

4.

જમ્મુ અને કાશ્મીર રાજ્યનું પાટનગર કયું છે

a)

શિમલા

b)

દહેરાદુન

c)

શ્રીનગર

d)

રાયપુર

5.

કર્ણાટક રાજ્યનું પાટનગર કયું છે

a)

ચેન્નાઈ

b)

હૈદરાબાદ

c)

બેંગ્લોર

d)

ભુવનેશ્વર

6.

ગાંધીનગર કયા રાજ્યનું પાટનગર છે.

a)

ગોવા

b)

ઉત્તરપ્રદેશ

c)

ગુજરાત

d)

મહારાષ્ટ્ર

7.

રાયપુર કયા રાજ્યનું પાટનગર છે.

a)

કર્ણાટક

b)

રાજસ્થાન

c)

છતીસગઢ

d)

તેલંગાણા

8.

રાંચી કયા રાજ્યનું પાટનગર છે.

a)

છતીસગઢ

b)

આસામ

c)

ઝારખંડ

d)

સિક્કિમ

9.

ભોપાલ કયા રાજ્યનું પાટનગર છે.

a)

ઉત્તરપ્રદેશ

b)

ઝારખંડ

c)

આંધ્રપ્રદેશ

d)

મધ્યપ્રદેશ

10.

પ.બંગાળ રાજ્યનું પાટનગર કયું છે

a)

ચેન્નાઈ

b)

હૈદરાબાદ

c)

કોલકતા

d)

લખનઉ