Worksheets@@@@@
Total questions: 12
Worksheet time: 9mins
જિલ્લા કક્ષાના વહીવટી વડા કોણ છે ?
મામલતદાર
કલેકટર
જિલ્લા વિકાસ અધિકારી
ચીફ ઓફિસર
તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે ?
30%
33%
50%
40%
પંચાયતીરાજમાં સ્થાનિક સરકારના પ્રશાસનના કેટલા ભાગ છે ?
બે
ચાર
પાંચ
ત્રણ
પોરબંદર શહેરી પ્રશાસનના વડાને કયા નામે ઓળખાય છે
ચીફ ઓફિસર
કાઉન્સિલર
મ્યુનિસિપલ કમિશનર
મેયર
ગ્રામપંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે ?
12
10
16
25
ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે ?
તલાટી-કમ-મંત્રી
ઉપસરપંચ
સરપંચ
ગામની વડીલ વ્યક્તિ
ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે ?
એક વખત
બે વખત
ચાર વખત
ત્રણ વખત
નગરપાલિકાના ચીફ ઓફિસરની નિમણૂક કોણ કરે છે ?
જિલ્લા વિકાસ અધિકારી
નગરપાલિકાના ચૂટાયેલા સભ્યો
જિલ્લા પંચાયત
રાજય સરકાર
પંચાયતીરાજમા ત્રણેય પંચાયતોની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે ?
અઢી વર્ષ
ચાર વર્ષ
છ વર્ષ
પાંચ વર્ષ
તકરાર (વિવાદ )નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ કયો છે ?
ગ્રામસભા
ગ્રામઅદાલત
લોકઅદાલત
સામાજિક ન્યાયસમિતિ
મહાનગરપાલિકાની સૌથી મહત્વની સમિતિ કઈ છે ?
નાણાં સમિતિ
કારોબારી સમિતિ (સ્ટેન્ડીંગ કમિટી )
આરોગ્ય સમિતિ
શિક્ષણ સમિતિ
મામલતદાર સરેરાશ કેટલા ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે ?
25 કે તેથી વધુ ગામોના
50 કે તેથી વધુ ગામોના
45 કે તેથી વધુ ગામોના
40 કે તેથી વધુ ગામોના
