Worksheetsજનરલ નોલેજ
Total questions: 11
Worksheet time: 4mins
Name
Class
Date
1.
ગુજરાતનું પાટનગર કયુ છે?
a)
દિલ્હી
b)
અમદાવાદ
c)
ગાંધીનગર
d)
વડોદરા
2.
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?
a)
નર્મદા
b)
સાબરમતી
c)
મહીસાગર
d)
તાપી
3.
ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો?
a)
પાવાગઢ
b)
શેત્રુંજય
c)
ગિરનાર
d)
હિમાલય
4.
સરદાર સરોવર ડેમ કઈ નદી પર આવેલ છે?
a)
સાબરમતી
b)
નર્મદા
c)
તાપી
d)
મહીસાગર
5.
ગુજરાતમાં સિંહ માટેનું અભયારણ્ય કયા જીલ્લામાં આવેલ છે?
a)
અમદાવાદ
b)
સુરત
c)
ડાંગ
d)
જૂનાગઢ
6.
ગુજરાતનો દરિયાકિનારો કેટલો લાંબો છે?
a)
16000 કિમી
b)
1600 કિમી
c)
6100 કિમી
d)
61000 કિમી
7.
ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે?
a)
અરબ સાગર
b)
હિન્દ મહાસાગર
c)
બંગાળ ની ખાડી
d)
ભૂમધ્ય સાગર
8.
ગુજરાતની મધ્ય માંથી કયુ અયનવૃત પસાર થાય છે?
a)
મકરવૃત
b)
કર્ક વૃત
c)
વિશુવવૃત
d)
દક્ષિણ વૃત
9.
ગુજરાતનું કયુ નૃત્ય પ્રખ્યાત છે?
a)
ગરબા
b)
કથકલી
c)
ભાંગડા
d)
બિહુ
10.
ગુજરાતને અડીને કયા દેશની સરહદ આવેલી છે?
a)
બાંગ્લાદેશ
b)
નેપાળ
c)
પાકિસ્તાન
d)
ચીન
11.
નીચેના માંથી કયુ ગુજરાતનું પાડોશી રાજય નથી?
a)
રાજસ્થાન
b)
મધ્યપ્રદેશ
c)
બિહાર
d)
મહારાષ્ટ્ર
100 %
