Worksheets445 ધો7 પ્ર9 સત્ર2 સાવિ ખાજ NMMS
Total questions: 10
Worksheet time: 5mins
ઓરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર __________ નામનો શાસક આવ્યો
બહાદુર શાહ
ઓરંગઝેબ
પાટીલ ચંદ્ર કાન્ત
શિવાજી
ઇસ્ટ ઇન્ડીયા કંપની અને બંગાળ ના નવાબ વચ્ચે ઈ.સ. _________માં પ્લાસી નું યુદ્ધ થયું
૧૭૫૭
૧૮૫૭
૧૯૫૭
૧૬૫૭
જયપુર રાજ્યની સ્થાપના ___________ રાજાએ કરી.
સવાઈ જયસિંહ
સવાઈ માધો
વિક્રમ સિંહ
જયપાલ સિંહ
ગુરૂનાનકે ______મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી.
૧૫
૧૪
૧૬
૧૭
રણજીતસિંહ એ _________માં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું.
લાહોર
અફઘાનિસ્તાન
પતિયાલા
રાંચી
શિવાજી મહારાજના નેતૃત્વમાં મરાઠાઓએ દખ્ખણ માં _________યુદ્ધ પધ્ધતિ અપનાવી.
છાપામાર
તોપમાર
તલવારબાજી
બાલાબાજી
છત્રપતિ શિવાજી ના પૌત્રનું નામ ________ હતું.
શાહુ
કનકાઈ
વીર આદિત્ય
વિક્રમ
ઈ,સ,૧૭૬૧ માં ઈરાન ના શાહ _____________ એ ભારત પ્ર આક્રમણ કર્યું.
અહેમદશાહ
બહાદુર ઝફર
તન્ના રાનડે
વિશ્વનાથ
શીખ ધર્મ ગુરુ પરંપરામાં કુલ ________ ગુરુઓ થયા.
૧૦
૧૮
૧૧૧
૮૧
મરાઠા રાજ્યમાં ____________ પ્રથમ પેશ્વા હતા.
બાલાજી વિશ્વનાથ
શાહુ
વિક્રમાદિત્ય
રાણે શિંદે
