Font size
WorksheetsSs 7 unit 17 જાતિગત ભિન્નતા
Total questions: 11
Worksheet time: 6mins
નીચેનામાંથી કોને ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયેલ છે ?
પ્રતિભાસિહ પાટીલ
ઇન્દિરા ગાંધી
લતા મંગેશકર
સુનિતા વિલિયમ્સ
ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા?
પ્રતિભાસિહ પાટીલ
ઇન્દિરા ગાંધી
લતા મંગેશકર
સુનિતા વિલિયમ્સ
નીચેનામાંથી કોણે 40,000 થી વધુ ગીતો ગાયેલા છે ?
પ્રતિભાસિહ પાટીલ
ઇન્દિરા ગાંધી
લતા મંગેશકર
સુનિતા વિલિયમ્સ
નીચેનામાંથી કોનું નામ અંતરિક્ષ ક્ષેત્રે સંકળાયેલ છે?
કલ્પના ચાવલા
ઇન્દિરા ગાંધી
લતા મંગેશકર
સુનિતા વિલિયમ્સ
નીચેનામાંથી કોનું નામ સંગીત ક્ષેત્રે સંકળાયેલ છે?
કલ્પના ચાવલા
ઇન્દિરા ગાંધી
લતા મંગેશકર
સુનિતા વિલિયમ્સ
ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા?
પ્રતિભાસિહ પાટીલ
ઇન્દિરા ગાંધી
લતા મંગેશકર
સુનિતા વિલિયમ્સ
ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા?
પ્રતિભાસિહ પાટીલ
ઇન્દિરા ગાંધી
લતા મંગેશકર
સુષ્મા સ્વરાજ
નીચેનામાંથી કોણ ગુજરાતના કન્યા કેળવણીના એમ્બેસેડર હતા ?
પ્રતિભાસિહ પાટીલ
ઇન્દિરા ગાંધી
લતા મંગેશકર
વનિતા ગાયકવાડ
નીચેનામાંથી કોનું કોનું નામ રાજકારણ ક્ષેત્રે સંકળાયેલું છે ?
પ્રતિભાસિહ પાટીલ
ઇન્દિરા ગાંધી
લતા મંગેશકર
સુષ્મા સ્વરાજ
શાના કારણે મહિલાઓ વધુ શિક્ષણ મેળવી શકતી નથી ?
બાળ લગ્ન
ગુનાખોરી
હિંસા
અત્યાચાર
જાતિગત ભિન્નતા મોટા ભાગે ક્યાં વધુ જોવા મળે છે ?
શહેરોમાં
ગામડાઓમાં
નગરમાં
મહાનગરોમાં
