NEW
Font size
Worksheetsભારતમાં યુરોપિયન પ્રજાનુ આગમન
Total questions: 14
Worksheet time: 7mins
ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી ?
દમણ
દીવ
ગોવા
દાદરા નગર હવેલી
ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું ?
કોન્સ્ટન્ટિનોપલ
જેરૂસલેમ
દમાસ્કસ
તહેરાન
તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ ક્યારે જીતી લીધું ?
ઈ.સ. 1498
ઈ.સ. 1492
ઈ. સ. 1430
ઈ. સ. 1453
નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી ?
મરી મસાલા ની
રેશમી કાપડની
અફીણની
ઈમારતી લાકડાની
નીચેના પૈકી કયા દેશે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્ન કર્યો ન હતો ?
પોર્ટુગલે
સ્પેઈને
હોલેન્ડે
ફ્રાન્સે
ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો ?
કોલંબસે
બાથોલોમ્યુ ડાયઝે
વાસ્કો દ ગામાએ
કેપ્ટન કૂકે
વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો ?
ઇટાલીનો
સ્પેઈનનો
હોલેન્ડનો
પોર્ટુગલનો
ઈ .સ . 1498 માં વાસ્કો દ ગામમાં ભારતના કયા બંદરે આવ્યો હતો ?
સુરત
કાલિકટ
કોચીન
મછલીપટ્ટમ
ઈ .સ . 1498 માં કાલિકટ માં કયો રાજા રાજ્ય કરતો હતો ?
આલ્બુ કર્ક
સામુદ્રિક
અલમેડા
ફરુખશિયર
નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી ?
અંગ્રેજ
ડેનિસ
ડચ
પોર્ટુગીઝ
ડચ પ્રજા ક્યાંની વતની હતી ?
ડેનમાર્કની
હોલેન્ડની
ગ્રેટ બ્રિટનની
ફ્રાન્સની
અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી ?
હુગલી નદીના કિનારે ઈ .સ. 1605 માં
સુરતમાં ઈ.સ. 1613 માં
સરામપુરમા ઈ. સ. 1610 માં
મદ્રાસમાં ઈ. સ. 1612 મા
ફ્રેન્સ ઈન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ ?
ઈ. સ. 1639 માં
ઈ.સ. 1664 માં
ઈ.સ. 1672 માં
ઈ.સ. 1668 માં
ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું ?
મછલીપટનમ
મદ્રાસ
કારીગલ
કલકત્તા
