NEW
Font size
Worksheetsસામાન્ય જ્ઞાન
Total questions: 16
Worksheet time: 16mins
ગુજરાત માં કયા માહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે?
જાન્યુઆરી
ડિસેમ્બર
ફેબ્રુઆરી
જુલાઇ
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?
મહી
તાપી
નર્મદા
સાબરમતી
ગ્રામપંચાયત ના વડા ને શું કહે છે?
ગ્રામપંચ
સભાપ્રમુખ
સભાપતિ
સરપંચ
રાપર માં કઈ કોર્ટ આવેલી છે?
જિલ્લા અદાલત
ગ્રામઅદાલત
તાલુકા અદાલત
એક પણ નહીં
સાબરકાંઠા જિલ્લા નું વડુ મથક કટુ છે?
ભુજ
પાટણ
રાધનપુર
હિમત્તનગર
ગુજરાતમાં વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કયો છે
કચ્છ
બનાસકાંઠા
મહેસાણા
ગાંધીનગર
સિંહના ચાર પગ માં કેટલા નખ હોય છે?
12
16
20
18
ભારત માં સુપ્રીમ કોર્ટ ની શરૂઆત કયારે થઈ?
1948
1955
1950
1947
આ ચિત્ર શાને લગતું છે?
રમત -ગમત
મતદાન
પ્રવૃતિ
એક પણ નહીં
ગુજરાત માં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લા માં થાય છે?
દાહોદ
પોરબંદર
અમદાવાદ
કચ્છ
આપણે સ્વાતંત્રદિનની ઉજવણી કયારે કરીયે છીએ
26મી જ્ન્યુયારી
15મી જાન્યુઆરી
26મી ઓગસ્ટ
15મી ઓગસ્ટ
લાલ કિલ્લો કયા આવેલો છે?
મુંબઈ
દિલ્લી
અમદાવાદ
આગ્રા
"જયાં સુધી ચિતોડ મળશે નહીં,ત્યાં સુધી પલંગ ઉપર સૂઈશ નહીં" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
પૃથ્વીરાજ ચૌહાણ
શિવાજી
રાણી લક્ષ્મીબાઈ
મહારાણા પ્રતાપ
ભારતમાં બાજરીનુ સૌથી વધુ ઉત્પાદન કયા રાજયા માં થાય છે ?
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
પંજાબ
તાજમહેલ કયા આવેલો છે?
દિલ્લી
આગ્રા
મુંબઈ
સુરત
આ ચિત્ર કયા તહેવારને લગતું છે?
હોળી
દિવાળી
નવરાત્રિ
ઉત્તરાયણ
