NEW
Font size
WorksheetsREV-PSTE
Total questions: 10
Worksheet time: 5mins
સરકારી પદો ઉપર નિમણૂંકોમાં અનામતો અંગેની જોગવાઇ બંધારણના ક્યા અનુચ્છેદથી કરવામાં આવેલ છે.
૧૨
૧૪
૧૬(૪)
૧૬(૧)
સરકારી પદો ઉપર અનામતો અંગે બંધારણે કયા અનુચ્છેદથી મર્યાદા મુકેલ છે.
૩૨
૨૨૬
૩૩૫
૪૦
સરકારી પદો ઉપર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે હાલ કેટલા ટકા અનામત અમલમાં છે.
૭
૧૪
૧૦
૨૭
બિનઅનામતો પૈકીના આર્થિક પછાત વર્ગો માટે કેટલા ટકા અનામત ૨૦૧૯થી અમલમાં છે.
૭
૧૦
૧૫
૨૭
ભરતી અને બઢતીના કોઇપણ પ્રસંગે અનામત વર્ગોથી ભરવાની થતી જગા કેટલા ટકાની મર્યાદા બંધારણ દ્વારા નક્કી કરેલ છે.
૨૫
૫૦
૭૫
૧૦૦
સરકારી પદો ઉપર બઢતીમાં અનામતો કઈ કેટેગરીના ઊમેદવારોને પ્રાપ્ત થાય છે ?
સામાજિક અને શૈક્ષણિક પછાત
અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ
બિન-અનામતો પૈકીના આર્થિક પછાત
માહિલા
સરકારી પદો માટે અનુસુચિત જાતિ માટે હાલ કેટલા ટકા અનામત અંગેની જોગવાઇ છે.
૭
૧૪
૧૫
૨૭
સરકારી પદો ઉપર અનુસુચિત જનજાતિ માટે હાલ કેટલા ટકા અનામત અમલમાં છે.
૭
૧૪
૧૫
૨૭
વર્ટીકલ (સમાંતર) અનામતોમાં નીચેના પૈકી કઇ અનામતનો સમાવેશ થતો નથી
અનુસુચિત જાતિ
અનુસુચિત જનજાતિ
દિવ્યાંગ
સામાજિક અને શૈક્ષણિક પછાત
વર્ટીકલ (સમાંતર) અનામતોમાં નીચેના પૈકી કઇ અનામતનો સમાવેશ થતો નથી
અનુસુચિત જાતિ
મહિલા
અનુસુચિત જનજાતિ
બિન-અનામતો પૈકીના આર્થિક પછાત
