wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

General Knowledge Quiz Round-2

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

When was the constitution of India adopted?

ભારતનું બંધારણ ક્યારે અપનાવવામાં આવ્યું હતું

a)

26th November, 1949

26મી નવેમ્બર, 1949

b)

26th January, 1950

26મી જાન્યુઆરી, 1950

c)

26th March, 1947

26મી માર્ચ, 1947

d)

26th October, 1966

26મી ઓક્ટોબર, 1966

2.

When was article 370 removed in Jammu and Kashmir?

જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ક્યારે હટાવવામાં આવી?

a)

April 2018

 એપ્રિલ 2018

b)

August 2019

ઓગસ્ટ 2019

c)

October 2017

ઓક્ટોબર 2017

d)

March 2015

 માર્ચ 2015

3.

Which Indian Film won The Oscar Award in 2023?


કઈ ભારતીય ફિલ્મે ઓસ્કાર એવોર્ડ જીત્યો?

a)

Jai Ho

b)

The Elephant Whisper

c)

Lagan

d)

RRR

4.

What is the folk dance of Assam?

આસામનું લોકનૃત્ય શું છે

a)

Bihu

બિહુ

b)

Garba

ગરબા

c)

Chavittukali

ચવિતુકલી

d)

Cheraw dance

ચેરો નૃત્ય

5.

Who was the first President of India?

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?

a)

Lalbahadur Shastri

લાલ બહાદુર શાસ્ત્રી

b)

Sardar Vallabhbhai Patel

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

APJ Abdul Kalam

APJ અબ્દુલ કલામ

d)

Dr. Rajendra Prasad

Dr. રાજેન્દ્ર પ્રસાદ

6.

Which of the following is the National Song of India?

નીચેનામાંથી કયું ભારતનું રાષ્ટ્રીય ગીત છે

a)

Jana Gana Mana

જન ગણ મન

b)

Vande Mataram

વંદે માતરમ

c)

Sare Jaha Se Acha

સારે જહા સે અચ્છા

d)

Jai Ho

જય હો

7.

Who was the writer of Vande Mataram?

વંદે માતરમના લેખક કોણ હતા

a)

Mohandas Karamchand Gandhi

મોહનદાસ કરમચન ગાંધી

b)

Molana Abul Kalam

મોલાના અબુલ કલામ

c)

Bankim Chandra Chatterjee

બંકિમચંદ્ર ચેટર્જી

d)

Rabindranath Tagore

રવિન્દ્રનાથ ટાગોર

8.

Which among the following is the largest state of India (by Area) ?

નીચેનામાંથી કયું ભારતનું સૌથી મોટું રાજ્ય છે

a)

Maharashtra

મહારાષ્ટ્ર

b)

Madhya Pradesh

મધ્યપ્રદેશ

c)

Rajasthan

રાજસ્થાન

d)

Uttar Pradesh

ઉતરપરદેશ

9.

Which of the following city's of Rajasthan is known as the 'Blue City'?

રાજસ્થાનનું કયું શહેર "બ્લુ સિટી" તરીકે ઓળખાય છે?

a)

Jaipur

જયપુર

b)

Jodhpur

જોધપુર

c)

Udaipur

ઉદયપુર

d)

Mewad

મેવાડ

10.

Which of the following state has the highest literacy rate in India?

નીચેનામાંથી કયું રાજ્ય ભારતમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવે છે

a)

Karnataka

કર્ણાટક

b)

Gujarat

ગુજરાત

c)

Kerala

કેરળ

d)

Maharashtra

મહારાષ્ટ્ર

11.

What is the length and breadth of Indian National flag?

ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી છે?

a)

3:2

b)

2:3

c)

3:4

d)

4:3

12.

First female teacher of India

ભારતની પ્રથમ મહિલા શિક્ષક કોણ હતી

a)

Savitribai Fule

સાવિત્રીબાઈ ફુલે

b)

Fatima Sheikh

ફાતિમા શેખ

c)

Payal Mahida

પાયલ મહિડા

d)

Bhagwati Sharma

ભગવતી શર્મા

13.

What is the name of the highest civilian award in India?

ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારનું નામ શું છે?

a)

Padma Shri

પદ્મશ્રી

b)

Padma Bhushan

પદ્મ ભૂષણ

c)

Bharat Ratna

ભારત રતન

d)

Padma Vibhushan

પદ્મ વિભૂષણ

14.

Who design the Indian National Flag?

ભારતીય રાષ્ટ્રધ્વજની રચના કોણે કરી?

a)

Mohandas Karmchand Gandhi

મોહનદાસ કર્મચંદ ગાંધી

b)

Pingali Venkayya

પિંગલી વેંકૈયા

c)

Madam Bhikaiji Cama

મેડમ ભીખાઈજાઈ કામા

d)

Suryya Tybji

સૂર્ય તૈબજી

15.

When did world war 1 ended?

 વિશ્વ યુદ્ધ 1 ક્યારે સમાપ્ત થયું?

a)

1998

b)

1914

c)

1930

d)

1947