NEW
Font size
WorksheetsGeneral knowledge about Gujarat
Total questions: 15
Worksheet time: 8mins
ગુજરાત રાજ્યની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી?
૧૯૬૫
૧૯૫૫
૧૯૬૦
૧૯૬૧
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
ડો. રાજેન્દ્રપ્રસાદ
ડો. જીવરાજ મહેતા
મહેંદી નવાઝ જંગ
આપેલ પૈકી એક પણ નહી.
નીચે પૈકી કયું શહેર ભારતના માનચેસ્ટર તરીકે ઓળખાય છે?
ભરૂચ
ભાવનગર
અમદાવાદ
અંક્લેશ્વર
ગુજરાતની સ્થાપના થયાના શરુઆતના વર્ષોમાં ગુજરાતનું પાટનગર કયું શહેર હતું?
ગાંધીનગર
અમદાવાદ
પાટણ
સુરત
ગુજરાતી શબ્દકોશ 'ભગવદ્ગોમંડલ' ની રચના કયા સ્ટેટના મહારાજા દ્વારા કરવામાં આવી હતી?
રાજકોટ
ભાવનગર
ગોંડલ
જામનગર
ડો. આંબેડકરને વિદેશ અભ્યાસ માતે ગુજરાતના કયા રાજાએ શિષ્યવૃતિ આપેલી?
પોરબંદર
ભુજ
વડોદરા
ભાવનગર
અમરકંટકમાંથી નિકળેલી નર્મદા કયા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે?
ગરૂડેશ્વર
હાંફેશ્વર
શૂલપાણેશ્વર
રાજપીપળા
ભારતના ચારધામ પૈકી કયું તીર્થધામ ગુજરાતમાં છે?
સોમનાથ
નાગેશ્વર
દ્વારકા
અંબાજી
'પરિક્રમા નર્મદામૈયાની' આ પ્રવાસવર્ણન કોના દ્વારા લખાયું છે?
અમૃતલાલ વેગડ
સુરેશ દલાલ
જગદીશ ત્રિવેદી
શાહબુદ્દીન રાઠોડ
કે.ટી. શાહ, જે આપણી બંધારણ કમિટીના સભ્ય હતાં તે કચ્છના કયા શહેર સાથે સંબંધ ધરાવે છે?
ભુજ
માંડવી
મુંદ્રા
અંજાર
વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાના રાજ્યનું મુખ્યમથક કયું છે?
ચોખ્લી
આહવા
ડાંગ
અરવલ્લી
ગુજરાતનો સૌથી મોટો પુલ 'ગોલ્ડન બ્રિજ' કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે?
તાપી
સાબરમતી
નર્મદા
હિરણ
સાધુ બેટ પર આવેલ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના નિર્માણનો પ્રોજેક્ટ કઈ કંપનીને સોંપવામાં આવેલો?
Gujarat infrastructure
Ramco
L&T
Made in India
અમૂલ ડેરી:: આણંદ -> સૂમુલ ડેરી::........
સાબરકાંઠા
સુરત
પંચમહાલ
રાજકોટ
ગુજરાતના વડનગરમાં યોજાતો 'તાના-રીરી મહોત્સવ' કઈ કલા સાથે સંકળાયેલા છે?
ભરત કલા
રોગન કલા
સંગીત કલા
ગાયન કલા
