wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

611 ધો8 પ્ર17 સાવિ LT

Total questions: 7

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ગુજરાતમાં કાયમી લોક અદાલતો ની સંખ્યા

a)

42

b)

24

2.

બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરનાર . . .

a)

ન્યાયતંત્ર

b)

મતદાર

3.

ક્યાં ચુકાદા રદ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે નથી?

a)

વડી અદાલતના

b)

માર્શલ લો હેઠળના નિર્ણયો

4.

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા એટલે . . .

a)

મહાભિયોગ

b)

મહાસુયોગ

5.

વડી અદાલતમાં વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે?

a)

ગુજરાતી

b)

અંગ્રેજી

6.

દરેક....... માં દીવાની અને ફોજદારી અદાલત હોય છે.​ (a)  

Choose from the below words
જિલ્લા
તાલુકા
7.

સર્વોચ્ચ અદાલત ના ન્યાયાધીશ ને હોદા પરથી ........... દૂર કરી શકે છે.​ (a)  

Choose from the below words
રાષ્ટ્રપતિ
વડા પ્રધાન