Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે ?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

વડોદરા

d)

દિલ્લી

2.

ગુજરાત રાજ્યના હાલના રાજ્યપાલ કોણ છે ?

a)

ભુપેન્દ્રભાઈ પટેલ

b)

મહેદીનવાજ જંગ

c)

આચાર્ય દેવવ્રત

d)

ડૉ. જીવરાજ મહેતા

3.

ભારત ના હાલના રાષ્ટ્રપતિ કોણ છે ?

a)

નરેન્દ્રભાઈ મોદી

b)

જગદીપ ધનખર

c)

રામનાથ કોવિંદ

d)

દ્રૌપદી મુર્મ

4.

ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી કોણ હતા ?

a)

આનંદીબેન પટેલ

b)

કેશુભાઈ પટેલ

c)

ડૉ.જીવરાજ મહેતા

d)

નરેન્દ્રભાઈ મોદી

5.

ભારત ના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ?

a)

દ્રૌપદી મુર્મુ

b)

ઇન્દિરા ગાંઘી

c)

પ્રતિભા પાટીલ

d)

સરોજીની નાયડુ