Free Printable Worksheets
Font size
More settings
આદિમાનવનુ જીવન કેવુ હતુ?
ભટકતુ
સ્થાયી
નગરવસાહતનુ
ગ્રામીણ વસાહતનુ
આદિમાનવ શિકાર કરવા કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા.
બંદૂક
પથ્થર
લાકડા
હાડકા
ભીમબેટકા કયા રાજ્યમા આવેલુ છે?
મધ્યપ્રદેશ
રાજસ્થાન
ગુજરાત
બિહાર
સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃતીઓ શરૂ કરી નહોતી?
કૃષિ
પશુપાલન
અનાજ સંગ્રહ
ઉધ્યોગ
પાષાણયુગમા કેવા પ્રકારના હથિયારોનો ઉપયોગ થતો હતો?
લોખંડ
View all
10 questions
શિક્ષણ પ્રવાહ
Worksheet
•
6th Grade
7 questions
મહાવીર સ્વામી પર ક્વિઝ